આ દેશોમાં મતદાન ફરજીયાત છે, મત ન આપો તો થઈ શકે છે જેલ
ભારતમાં લોકસભા ચૂ્ંટણી ચાલી રહી છે. ઘણી જગ્યાએ લોકો ઓછા વત્તા મત આપવા આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં મત ન આપવા પર જેલની સજા થઈ શકે છે.
ભારતમાં, લોકોને મતદાન કરવા માટે સતત અપીલ કરવામાં આવે છે. પરંતુ દુનિયામાં લગભગ 19 દેશો એવા છે જ્યાં વોટિંગ ન કરવા પર વ્યક્તિને સજા થઈ શકે છે. અહીં મતદાન કરવું ખૂબ જ જરૂરી છે.

કોઈપણ ચૂંટણીમાં મતદારે પોતાનો મત આપવો અથવા મતદાન મથક પર હાજર રહેવું જરૂરી છે. આજે અમે તમને તે દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બેલ્જિયમ, બ્રાઝિલ, ચિલી, સાયપ્રસ, કોંગો, એક્વાડોર, ફિજી, પેરુ, સિંગાપોર, તુર્કી, ઉરુગ્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.
33માંથી 19 દેશોમાં આ નિયમનો ભંગ કરવા બદલ સજા આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, સિંગાપોર, તુર્કી, બેલ્જિયમ સહિત 19 દેશોમાં ચૂંટણી પ્રક્રિયા લગભગ ભારત જેવી જ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સિંગાપુરમાં જો કોઈ વ્યક્તિ વોટ ન આપે તો તે વ્યક્તિ પાસેથી વોટ આપવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવે છે. બ્રાઝિલમાં જો કોઈ મતદાન ન કરે તો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે.
આ સિવાય બોલિવિયામાં વોટિંગ ન કરવા પર 3 મહિનાનો પગાર પાછો લેવામાં આવે છે. આ સિવાય બેલ્જિયમમાં 1893થી વોટિંગ ન કરવા પર દંડની જોગવાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
