Video: આમનો ડાંસ કરતા જોઇ આપ બોલી ઊઠશો 'વાહ ભાઇ વાહ'
[અજબ ગજબ] આમ તો આપે હંમેશા કોઇને ડાંસ કરતા જોયા હશે, પરંતુ શું આપે ક્યારેય એવી કલ્પના કરી કે કોઇ જાનવર માણસોની જેમ નાચે અને તેના નાચ પર આ તાળીઓ વગાડો. પરંતુ એ સંભવ છે કે ઘણી ટ્રેનિંગ આપ્યા બાદ એવું કરી શકાય છે.
અમે આપના માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ જેને જોઇને આપ ખરેખર વાઉ બોલી ઊઠશો. આ વીડિયોમાં જે પ્રકારે કૂતરું યુવતીના ઇશારા પર નાચી રહ્યું છે અને દરેક સ્ટેપ તે યુવતીની સાથે કરે છે જે તે યુવતી કરે છે. આ વીડિયોને જોયા બાદ આપ વિશ્વાસ નહીં કરી શકો કે કૂતરું પણ આટલું શાનદાર ડાંસ કરી શકે છે.
આવો માણીએ જાનવરો દ્વારા કરવામાં આવેલા આ શાનદાર નૃત્યને...
Video
Video: આમનો ડાંસ કરતા જોઇ આપ બોલી ઊઠશો 'વાહ ભાઇ વાહ'
ડોગ ડાંસીંગ વર્લ્ડ ચેમ્પિયન્શીપ
ડોગ ડાંસીંગ વર્લ્ડ ચેમ્પિયન્શીપના આ વીડિયો પર કરો એક નજર.
અનોખો કરતબ
આ ડોગીનો અનોખો કરતબ જોઇને આપ બોલી ઊઠશો વાહ.
ડોગ શો
ડોગ શો 2011નો મજેદાર વીડિયો.
બ્રિટેન ગોટ ટેલેન્ટ
બ્રિટેન ગોટ ટેલેન્ટનો આ વીડિયો જોવો જરૂરી છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
