Video : શું તમે આવા દાંડિયા રાસ રમતા જોયા છે?
નવરાત્રીમાં નવે દિવસ રમો ગરબા અવનવી રીતો સાથે આજે શીખો રાસ ગરબાના સરળ સ્ટેપ અને આ નવરાત્રી રમો રાસ ગરબા. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતનો મખ્ય તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીમાં તમે એકથી વધારે રીતો સાથે ગરબા રમી શકો છો. નવરાત્રીમાં બે તાળી થી લઈને દોઢિયા જેવી અવનવી રીતો થી આપણે ગરબા રમીએ છે. પરંતુ તમને ખબર છે કે નવરાત્રીમાં છેલ્લે શું રમવામાં આવે છે? તો તેનો જવાબ છે રાસ. હા, નવરાત્રીમાં ગરબાની સાથે રાસ પણ રમવામાં આવે છે. પોતાના પાર્ટનરની સાથે નવરાત્રીમાં રાસ રમવાની કઇક અલગ જ મજા હોય છે. જો તમને રાસ રમતા નથી આવડતું તો જરા પણ ગભરાશો નહી. વનઇન્ડિયા ગુજરાતી આજે તમારા માટે રાસ રમવાના કેટલાક સરળ સ્ટેપ લઈને આવ્યું છે. એ જોઇને તમે સરળતાથી રાસ રમી શક્શો.

આપણા પુરાણોમાં પણ રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને રાધા પણ રાસ રમતા હતા. આથી નવરાત્રીમાં પ્રેમી પંખીડાઓ પણ પોતાના સાથી સાથે રાસ રમતા હોય છે. અમે તેમને આ પહેલા આપણા પરંપરાગત ગરબા અને વર્તમાન સમયના કેટલાક એડવાન્સ સ્ટાઇલના ગરબા સ્ટેપ શીખવાડ્યા છે.તો આ તમામ સ્ટેપની યૂટ્યૂબ લિંક જોવા માટે આ લિંક પર ક્લિક કરો. રાસના આ સરળ સ્ટેપ શીખતા તમને વાર તો નહી જ લાગે. તો ઘરે બેઠા-બેઠા નવરાત્રીમાં રોજ નવી નવી સ્ટાઇલ સાથેના ગરબા શીખો વનઇન્ડિયા ગુજરાતી સાથે અને આજે રાસ રમવાનું ન ભૂલતા. તે માટે વીડિયો જુઓ અહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
