ટોયોટાનું બજારમાં અદભુત નઝરાણું, લાવશે સ્ટીયરીંગ વગરની કાર!
આ મહિનો ઓટોમોબાઇલ માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે, હા મિત્રો આ નવેમ્બર માસમાં દુનિયાભરમાં ઘણી જ્યાએ મોટર શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાંથી જાપાનમાં આયોજિત થનાર ટોક્યો મોટર શૉપણ ખૂબ જ ખાસ છે.
આગામી 20 નવેમ્બરથી ટોક્ટો મોટર શૉનું આયોજન શરૂ કરવામાં આવશે. તો આ દરમિયાન પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટાએ એક ખાસ પ્રકારની તૈયારી સાથે શૉરૂમમાં ઉતરશે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટોયોટા આ વખતે ટોક્યો મોટર શૉમાં ફ્યૂચર મોબિલિટી પર વિશેષ ધ્યાન આપી રહીં છે.
આ મોટર શૉ દરમિયાન ટોયોટા તરફથી સૌથી ખાસ કન્સેપ્ટ ફ્યૂલ સેલ વ્હીકલ્સ Fuel Cell Vehicle (FCV) સૌની નઝર ટકેલી રહેશે. તો આવો તસવીરોમાં જોઇએ કે ટોયોટા તરફથી કઇ કાર્સ રજૂ કરવામાં આવશે....

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અનો જુઓ
ટોક્યો મોટર શૉમાં ધમાર મચાવવા આવી રહી છે ટોયોટાની શાનદાર કોન્સેપ્ટ કાર્સ→

ટોયોટા એફસીવી કોન્સેપ્ટ
ટોયોટા એફસીવી કોન્સેપ્ટને પહેલીવાર ટોક્યોમાં રજૂ કરવામાં આવશે. હાલમાં કંપની આ કારના માત્ર કોન્સેપ્ટ મોડેલને લોકોને બતાવશે. કંપનીની યોજના અનુસાર આ કારને આગામી 2015 સુધી બિક્રી માટે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની હાઇડ્રોજનથી સંચાલિત થતા વાહનોના પ્રોજેક્ટ પર પણ કાર્ય કરી રહી છે. આ હાઇડ્રોજન ટેકનોલોજીની મદદથી એકવાર ફરી ફૂલ ટેન્ક થવાથી કાર સરળતાથી 500 કિમી સુધીની મુસાફરી કરાવી શકશે.

જેપીએન ટેક્સી કેન્સેપ્ટ
ટોયોટાના વાહનોની રેન્જમાં જેપીએન ટેક્સી કોન્સેપ્ટનો પણ સમાવેશ થાય છે. હા મિત્રો કંપનીએ આ કારનું નિર્માણ જાપાનમાં લોકોની લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે તૈયાર કર્યું છે. આ ટેક્સીમાં ઇલેક્ટ્રિક ડોર, લો ફ્લોર, ઓપેન કેબિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વાહનમાં કુલ 5 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ વાહન એલપીજી દ્વારા સંચખલિત કરવામાં આવશે, જે વાતાવરણને પણ કોઇ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે.

નોહા કોન્સેપ્ટ
ટોયોટા આ વખતે ટોક્યો મોટર શોનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવાનું વિચારી રહ્યું છે, પોતાના કોન્સેપ્ટ વાહનોની રેન્જમાં કંપની વોક્સી અને નોહા કોન્સેપ્ટને પણ રજૂ કરી રહી છે. આ એક શાનદાર 7 સીટર એમપીવી છે, જે દેખાવમાં કેટલેંક અંશે ઇનોવાની જેમ જ લાગે છે. પરંતુ કંપનીએ આ કારમાં અન્ય શાનદાર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની આ કારને આગામી 2014 સુધી બજારમાં મુકી શકે છે.

વૉક્સી કોન્સેપ્ટ
વોક્સી કોન્સેપ્ટને પણ એક એમપીવીના જ પ્લેટફોર્મ પર જ તૈયાર કરવામાં આવી છે જે ખૂબ જ હદ સુધી નોહાના કોન્સેપ્ટ સાથે મળે છે. પરંતુ કંપનીએ આ કારના ફ્રંટ ગ્રીલ વગેરેમાં કેટલાંક પરિવર્તન કરી તેને રજૂ કરવાની યોજના બનાવી છે.

ટોયોટા એફવી2 કોન્સેપ્ટ
ટોયોટા એફવી2 કોન્સેપ્ટનું નિર્માણ કંપનીની ફન ટૂ ડ્રાઇવ ફિલોસ્પીના આધાર પર તૈયાર કરવામાં આવી છે. દરેક વખતેની જેમ આ વખતે પણ ટોયોટાએ એક અનોખી કોન્સેપ્ટને રજૂ કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારમાં સ્ટીયરીંગ વ્હિલ નથી. સ્ટીયરીંગ વ્હીલના સ્થાને કાર ચાલકના બોડીના મુવમેન્ટ, જેમકે ડાભા-જમણાના અનુસાર ચાલશે. આ ઉપરાંત આ કારમાં ઇંટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ટેકનોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે માર્ગ પરના અન્ય વાહનોના સંપર્કમાં રહેશે જેથી કોઇ દૂર્ઘટના ના થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
