મોટી ઉંમરની મહિલાઓને કેવી રીતે કરશો આકર્ષિત
મોટી ઉંમરની મહિલાઓને આકર્ષિત કરવી કોઇ સરળ કામ નથી. તમારી ઉંમર કરતાં વધુ અને તમારા કરતાં વધારે મૈચ્યોર લેડીને ઇન્પ્રેસ કરવી ખરેખર કઠિન છે. તેના માટે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે અને પોતાના બધા અનુભવને લગાવવો પડે છે. જો તમે પોતાની ઉંમર કરતાં વધુ ઉંમરની મહિલાને આકર્ષિત કરવામાં સફળ થઇ જાય છે તો તેનો મતલબ સ્પષ્ટ છે કે તમે ગજબની વૂમન સ્ટડી કરી છે અને શાલીન થઇને પોતાને રજૂ કર્યા છે.
40થી વધુ ઉંમરની મહિલાઓ ક્યારેય પણ શારિરીક રીતે આકર્ષિત થતી નથી, અને ન અતો તે સ્ટાઇલિશ છોકરાઓને પસંદ કરે છે. એટલા માટે તમારે ખૂબ જ ધૈર્ય અને આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે. કેટલીક વાર તમે ના હોવ એવા બતાવવું પડે છે અને તેમની પસંદ મુજબ પોતાને બનવું પડે છે. મોટી ઉંમરની મહિલાઓને આકર્ષિત કરવાની રીત:

આત્મવિશ્વાસ
એક યુવાન તરીકે તમે તમારી ઓળખને લઇને ઘણા ઉત્સાહિત રહો છો અને પોતાના વર્ચસ્વને બતાવવા માંગો છો. જ્યારે તમે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓને આકર્ષિત કરવા માંગો છો તો તેને આત્મવિશ્વાસ બતાવો, પોતાની યૂએસપી બતાવો. તેમની સાથે ફ્લર્ટ ના કરો અને સ્પષ્ટ વાત કરો તેનાથી તે ઇમ્પ્રેસ થશે.

પરિપક્વતા
પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓને આકર્ષિત કરવા માટે તમારે ઘણી વધી પરિપક્વતા બતાવવી પડે છે, જો કે તમે એટલા પરિપક્વ હોતા નથી. તમે હંમેશા ગંભીર નેચર બતાવતાં વાત કરો જેથી તે મહિલા તમને નજર અંદાજ ન કરે.

દ્રઢ
તમારે કોઇપણ મહિલાને ઇમ્પ્રેસ કરવા માટે સૌથી પહેલાં દ્રઢ હોવું જરૂરી છે. જે મહિલા પોતાના કેરિયરને લઇને સજાગ હોય છે અને પૂરી રીતે સેટ હોય છે તેમને ઇમ્પ્રેસ કરવા માટે તમારે દ્રઢ હોવું જરૂરી છે.

વસ્તુઓને વધારતા રહો
ઉંમરમાં મોટી મહિલાઓને ઇમ્પ્રેસ કરવા માટે શરૂઆતના સમયમાં તમારે હંમેશા મૂવ ઓન કરવું જોઇએ. તમારે વાત કરવાની પહેલ કરવી જોઇએ. તેમની પ્રશંસા વ્યવસ્થિત રીતે કરવી જોઇએ, પોતાના તરફથી તેમને બહાર જવા માટે બોલો. તેમની સાથે સભ્યતાથી વાત કરો, તેમની પસંદ મુજબ જ વાત કરો.

મજેદાર રહો
તમારે તેમની સાથે મેચ્યોર હ્યૂમર કરવું જોઇએ. સ્લૈપ સ્ટિક જોક ન કરવા, ના તો ટોયલેટ હ્યૂમર કરો. સામાન્ય મજાક કરો જે તમને બંનેને નજીક લઇ આવે. સ્ત્રીઓને હળવી મજાક પસંદ હોય છે. શરૂઆતમાં ઇમોશનલ વાતો ન કરો.

ઉંમર વિશે વાત ન કરો
તમે કેટલાપણ યુવાન હોવ અને તેમની ઉંમર ભલે ગમે તેટલી હોય, તમે તેમને ક્યારેય પણ ઉંમર વિશે વાત ન કરો. ઉંમર સાથે જોડાયેલી કોઇપણ વાત ન કરવી સારી સાબિત થશે, આનાથી તેમને વિચિત્ર લાગશે.

ફિઝિકલ રિલેશનશિપ
ઉંમરમાં મોટી મહિલાઓ સાથે લવમેકિંગ દરમિયાન તમારે વધુ મેચ્યોરિટી અને ઇંટીમેસી સાથે વ્યવહાર કરવો પડે છે અને ઘણા પેશનની જરૂરિયાત હોય છે.

જેન્ટલમેન રહો
કોઇપણ લેડીને હંમેશા પોતાની લાઇફમાં એક જેન્ટલમેન ઇચ્છશે, જે તેની સારસંભાળ રાખે અને રોમિયા ન હોય. જો તમે એવા બનો છો અને પોતાને તેમની પસંદ મુજબ ઢાળી દો છો નિશ્વિત રીતે તમે તેમને આકર્ષિત કરવામાં સફળ થઇ જશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
