આ પ્રાણીઓ સાથે દુશ્મની વહોરતા પહેલા હજાર વખત વિચારજો ભાઇ!
રોજીંદા જીવનમાં આપણી સાથે કેટલીક એવી ઘટનાઓ ઘટી જતી હોય છે, જે ખરેખર હાસ્યાસ્પદ હોય છે. ક્યારેક તો આપણી સાથે બની ગયેલા આવા કિસ્સાઓને આપણે કોઇની સાથે શેર પણ ના કરી શકીએ એવા ગંભીર અથવા હાસ્યથી ભરપુર હોય છે. પરંતુ ત્યારે તમે શું જ્યારે તમારી સાથે આવી હાસ્યાસ્પદ ઘટના ઘટી જાય અને તે ક્યાંક કોઇના કેમેરામાં કેદ થઇ જાય. તો શું પછી ઊડે હાસ્યની છોળો.
જેતે સમયે આપણી સાથે જે ઘટના ઘટે ત્યારે આપણે તેને લઇને ખૂબ જ નિરાશ કે ચિંતિત કે ગભરાઇ જઇએ છીએ પરંતુ બાદમાં તેને યાદ કરીને આપણે હસી પડીએ છીએ. આવી કેટલીક ઘટનાઓ આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ, જેનો કેમેરા સાક્ષી બની ગયો છે.
અહી વનઇન્ડિયાના વાચકો માટે વીડિયો ચેલેન્જ છે કે તેઓ આ વીડિયો પૂરો થાય ત્યાં સુધી એક પણવ વખત હસે નહીં તો... તો શું? તો તમે રાજા! જુઓ વીડિયો અને રાજા બનવાની કોશીશ કરો..

એક તસવીરી ઝલક
આ પ્રાણીઓ સાથે દુશ્મની વહોરતા પહેલા હજાર વખત વિચારજો ભાઇ!

એક તસવીરી ઝલક
આ પ્રાણીઓ સાથે દુશ્મની વહોરતા પહેલા હજાર વખત વિચારજો ભાઇ!

એક તસવીરી ઝલક
આ પ્રાણીઓ સાથે દુશ્મની વહોરતા પહેલા હજાર વખત વિચારજો ભાઇ! આગળ જુઓ વીડિયો....
પ્રાણીઓ સાથેનો રમૂજી વીડિયો
આ વીડિયો જોતા જોતા તમે પેટ પકડીને ના હશો, તો તમે રાજા!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
