આ 20 સ્માર્ટફોન જે આપના બજેટમાં રહેશે એકદમ ફિટ
બજેટ 2014માં ઘણા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્સના ભાવ ઓછા કરી દેવામાં આવ્યા છે, જેમાં મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે. ભારતમાં લૉ કોસ્ટ સ્માર્ટફોનની માંગ હંમેશાથી રહી છે અને આ માંગ અન્ય દેશોની સરખામણીએ બમણી છે. આ વખતના બજેટથી કંપનીઓને ઓછી કિંમતમાં વધારે સારા ડિવાઇસ લોન્ચ કરવામાં ખૂબ જ મદદ મળશે.
ભારતમાં સેમસંગ, માઇક્રોમેક્સ, કાર્બન, લાવા, નોકિયા જેવી ઘણી દિગ્ગજ કંપનીઓ છે, જે મોબાઇલ બજારના 38 ટકા ભાગ પર પોતાનો કબ્જો જમાવેલ છે. સેમસંગ, નોકિયા, એચટીસી ઉપરાંત ભારતમાં ઘણી અન્ય ચાઇનીઝ બ્રાંડ પણ ઘણી પોપ્યુલર છે. તેમનામાંથી અમે આપના માટે 20 એવા સ્માર્ટફોન લાવ્યા છીએ જેને આપના બજેટ પ્રમાણે ખરીદી શકશો.
સ્લાઇડરમાં જુઓ બધી કંપનીઓના ફોન અને નક્કી કરો કયો ફોન રહેશે તમારા બજેટમાં...

મોટોરોલા મોટો ઇ
કિંમત- 6,999 રૂપિયા

નોકિયા એક્સએલ
કિંમત- 9,966 રૂપિયા

મોટોરલા મોટો જી
કિંમત- 12,499 રૂપિયા

નોકિયા લૂમિયા 630
કિંમત- 10,040 રૂપિયા

બ્લેકબેરી જેડ 3
કિંમત- 15,490 રૂપિયા

બ્લેકબેરી જેડ 10
કિંમત- 16,990 રૂપિયા

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ 2
કિંમત- 18,295 રૂપિયા

માઇક્રોમેક્સ યૂનાઇટ 2
કિંમત- 6,899 રૂપિયા

લાવા આઇરિસ એક્સ 1
કિંમત- 7,849 રૂપિયા

પેનાસોનિક પી 81
કિંમત- 17,048 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુઓસ 2
કિંમત- 8,099 રૂપિયા

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ નિયો
કિંમત- 14,800 રૂપિયા

અલ્ફા ફેદર
કિંમત- 12,900 રૂપિયા

ઝોલો વિન ક્યૂ 900 એસ
કિંમત- 9,999 રૂપિયા

ઝોલો ક્યૂ 2000 એલ
કિંમત- 9,750 રૂપિયા

એચટીસી ડિઝાયર 516
કિંમત- 13,930 રૂપિયા

ઝોલો ક્યૂ 1011
કિંમત- 9,999 રૂપિયા

ઇંટેક્સ એક્વા એન 15
કિંમત- 6,399 રૂપિયા

માઇક્રોમેક્સ યૂનાઇટ એ 092
કિંમત- 6,047 રૂપિયા

કાર્બન ટાઇટેનિયમ ઓક્ટેન પ્લસ
કિંમત- 15,490 રૂપિયા

એલજી એલ 80
કિંમત- 15,748 રૂપિયા

અલ્કાટેલ વન ટચ આઇડલ એક્સ પ્લસ
કિંમત- 16,999 રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
