4 જુલાઇ: આજના દિવસે જ મુકવામાં આવી હતી ભારત-પાક ભાગલાની ઇંટ
નવી દિલ્હી, 4 જુલાઇ: ઇતિહાસ પોતાના ખોળામાં કડવી-મીઠી યાદોને પાળે પોસે છે. તારીખો, મહિનાઓ અને વર્ષો જુની યાદો ઘણીવાર ઉજાગર થાય છે અને આપણને ઉત્સાહથી ભરી દે છે. આજે 4 જુલાઇ પણ આ ક્રમનો ભાગ છે.
ખાસ કરીને ભારત માટે આજના દિવસનો ક્યારેય ભુલાવી ન શકાય તે છે. 1947માં આજના જ દિવસે બ્રિટિશ પાર્લામેન્ટની સમક્ષ ભારતીય સ્વંત્રતા બિલનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તેના હેઠળ દેશના ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પડ્યા હતા.
18 જુલાઇના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ સ્વીકૃત થયો અને 15 ઓગષ્ટ 1947ના દિવસે ભારતને બે ભાગમાં વહેચાઇ ગયું. અધિનિયમમાં ભારત અને પાકિસ્તાનના રાજકીય પ્રતિનિધિઓએ પોત-પોતાના દેશો માટે સંવિધાન તૈયાર કરવાની છુટ આપવામાં આવી હતી.
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ઉત્તર પશ્વિમી સીમાવર્તી પ્રાંત, પશ્વિમી પંજાબના પ્રાંત, સિંધ, બલૂચિસ્તાન અને પૂર્વી બંગાળના વિસ્તારોને મળીને પાકિસ્તાન બન્યું અને બાકીના સંયુક્ત પ્રાંત ભારતમાં આવ્યા.
બિલમાં પ્રસ્તાવિત કરાર માઉન્ટબેટેન પ્લાન પણ કહેવામાં આવે છે. માઉન્ટબેટેન ભારતના અંતિમ વાયસરૉય હતા અને સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ બન્યા. પંડિત જવાહર લાલ નહેરૂ ભારતના પ્રથમ વડાપ્રધાન મંત્રી બન્યા અને મોહંમદ અલી જિન્નાને પાકિસ્તાનના પહેલાં ગવર્નર જનરલના પદ બેસાડવામાં આવ્યા. આવો જાણીએ આ દિવસના ઇતિહાસને અને કયા સંજાગો રાખ્યા છે.
કહે છે યૂએસે પણ આ જ દિવસે બ્રિતાની તાકતોથી પોતને આઝાદ કર્યું હતું તથા આઝાદ યૂએસનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. જો કે આ કથિત રૂપે તથ્ય છે, ત્યાં કોઇપણ પ્રકારનો જશ્ન સાર્વજનિક તથા મોટા સ્તર પર મનાવવામાં આવતો નથી.

વોલ્ટ વ્હિટમેનની કવિતાઓનો પ્રથમ સંગ્રહ
વિદેશી મૂળના મશહૂર લેખક વોલ્ટ વ્હિટમેનની કવિતાઓનો પ્રથમ સંગ્રહ પણ ન્યૂયોર્કના બ્રુકલિનમાં પ્રેષિત થયો હતો. તેમની કવિતાઓ દિલને અડકી જનાર હતી જે આજેપણ કાવ્યપ્રેમીઓ વચ્ચે આદર અને સન્માનથી યાદ કરવામાં આવે છે.

ઐતિહાસિક આંદોલન
જોર્ડનની જનતાએ રોજગારની તકો ઘટતાં એમ્સર્ડમમાં આ દિવસે મોટા પાયે વિરોધ નોધાવ્યો હતો, જેને ઐતિહાસિક આંદોલન ગણાવવામાં આવ્યું હતું.

રેડિયો ફ્રી યૂરોપ
રેડિયો ફ્રી યૂરોપ નામથી આ જશ્ન યૂરોપમાં આ દિવસે શરૂ થયેલા રેડિયો પ્રસારણની યાદમાં મનાવવામાં આવે છે.

મંગળ મિશન નોજોમીની શરૂઆત
આ દિવસે જાપાને પોતાના મંગળ મિશન નોજોમીની શરૂઆત કરી હતી, ત્યારબાદથી તે યૂએસ અને રૂસ જેવા શક્તિશાળી દેશોની યાદીમાં આવી ગયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
