Video: શું છે ALS? સોશિયલ મીડિયામાં ટ્રેંડ બન્યો ''આઇસ બકેટ ચેલેંજ''
''આઇસ બકેટ ચેલેંજ'' અમેરિકાથી ભારતમાં આવી ગયો છે, હવે તમે વિચારતા હશો કે આઇસ બકેટ ચેલેંજ શું છે જો કે આ ચેલેંજ સાથે જોડાયેલ સૌથી પહેલો વિડીયો એપ્રિલ 2014માં આવ્યો હતો જેમાં અમોડા હુઇજરે પોતાના માથા પર ઠંડી બરફથી ભરેલી બાલ્ટી રેડી હતી ત્યારબાદ તેમને પોતાના મિત્રોને આમ કરવા માટે પડકાર ફેંક્યો હતો, જોતજોતામાં આ એકબીજાથી માંડીને આખા અમેરિકામાં ફેલાઇ ગયો.
હવે ભારતમાં પણ આ પડકાર લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે, આ પડકારની ખાસ વાત એ છે કે તેમાં 24 કલાકમાં કરવો પડે છે અને જે મિત્ર તેને કરી શકતો નથી તે હારલો ગણવામાં આવે છે અને તેને સમાજમાં યોગદાન કરવા માટે કેટલા પૈસાનું દાન કરવું પડે છે. અત્યાર સુધી આ ચેલેંજને ઘણી મોટી-મોટી હસ્તિઓ કરી ચૂકી છે જેમાં ફેસબુકના સંસ્થાપક માર્ક જકરબર્ગ, સત્ય નડેલા અને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પણ છે. આ ઉપરાંત કેટલીક બૉલીવુડ અને હૉલીવુડ સેલિબ્રેટી પણ આ ચેલેંજને કરી રહી છે.
શું છે ALS?
આ ચેલેંજ ALS ફાઉંડેશન દ્વારા 'એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ' (એએલએસ) નામની બિમારી વિશે જાગૃતતા ફેલાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ બિમારીથી દર 90 મિનિટમાં એક અમેરિકનનું મોત થઇ જાય છે.
આ શું છે આઇસ બકેટ ચેલેંજના નિયમો?
આઇસ બકેટ ચેલેજ હેઠળ સ્ટાર્સ પોતાના માથા પર બરફનું પાણી રેડે છે. આમ કરતાં પહેલાં તે પોતાના ત્રણ મિત્રો અથવા સંબંધીઓને પડકાર ફેંકે છે. જેને પુરો કરવા માટે 20 કલાકનો સમય હોય છે. જો કલાકમાં ચેલેંજ પુરી ન કરી તો ન્યૂરોડીજેનેરેટિવ ડિસઓર્ડર સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ કરી રહેલી ચેરિટીને 100 અમેરિકી ડોલરનું દાન આપવું પડે છે.
આવો જોઇએ 'આઇસ ''બકેટ ચેલેંજ'' લેનાર હસ્તીઓના કેટલાક વિડીયો.
સોશિયલ મીડિયામાં ટ્રેંડ બન્યો ''આઇસ બકેટ ચેલેંજ''

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications