આ છે દુનિયાના સૌથી ખતરનાક જીવ, એક તો ભારતમાં પણ જોવા મળે છે
આ દુનિયામાં હજારો પ્રકારના જીવ વસે છે. આમાંથી કેટલાક એકદમ શાંત તો કેટલાક ઘાતક હોય છે. આજે આપણે આવા જ દુનિયાના સૌથી ઝેરી જીવ વિશે વાત કરવાના છીએ.

બોક્સ જેલીફિશ
બોક્સ જેલીફિશ વિશ્વની સૌથી ઝેરી જીવ છે. આ જેલીફિશ પેસિફિક અને હિંદ મહાસાગરમાં જોવા મળે છે. તેનો ડંખ ખૂબ જ ઘાતક હોય છે અને ઝેર માનવ હૃદય પર સીધી અસર કરે છે. હૃદય ધડકવાનું બંધ કર્યા બાદ મોત થઈ જાય છે. જેલીફિશના ડંખને કારણે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે.
કિંગ કોબ્રા
કિંગ કોબ્રાનું 7ml ઝેર એક હાથી અને 20 માણસોના મૃત્યુનું કારણ બની શકે છે. તેનું ઝેર માણસના લોહીમાં પ્રવેશતાની સાથે જ તેની અસર દેખાવા લાગે છે. ભારત સિવાય ચીનના જંગલોમાં કિંગ કોબ્રા સરળતાથી મળે છે.
માર્બલ કોન
માર્બલ કોનનો ડંખ મધમાખી જેવો હોય છે. તે 6 ઇંચ લાંબુ અને ખૂબ જ ઝેરી હોય છે. તેના ઝેરને લીધે વ્યક્તિ તેની આંખોની રોશની ગુમાવે છે. ઘણા કિસ્સાઓમાં મૃત્યુ પણ થાય છે. તેના ઝેરનો હજુ સુધી કોઈ ઈલાજ નથી.
બ્લુ રીંગ ઓક્ટોપસ
બ્લુ રીંગ ઓક્ટોપસનું કદ ગોલ્ફ બોલ જેટલું હોય છે. તે સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. તેનું ઝેર વ્યક્તિને લકવાગ્રસ્ત કરે છે અને આંખના રેટિનાને પણ ઇજા પહોંચાડે છે.
ડેથ સ્ટોકર સ્કોર્પિયન્સ
આ હળવા પીળા રંગના વીંછી અત્યંત જોખમી અને ઝેરી હોય છે. આ સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. જો તે કોઈને કરડે તો પ્રથમ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ પછી માણસ મૃત્યુ પામે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
