ફિલ્મોમાં કેવી રીતે દિલધડક જમ્પ લગાવે છે હીરો, જાણો પડદા પાછળની સચ્ચાઇ
આપે હંમેશા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ફિલ્મી પડદા અને વાસ્તવિક જીવનમાં ખૂબ જ અંતર હોય છે. આ વાત બિલકૂલ સાચી છે કારણ કે ફિલ્મોમાં આપણે જે કઇ પણ જોઇએ છીએ તેમાં ટેકનોલોજીનો બહુ મોટો હાથ હોય છે, ખાસ કરીને આજકાલની ફિલ્મોની વાત કરીએ જેમ કે અવતાર, ક્રિશ, લાઇફ ઓફ પાઇ જેવી ઘણી સાઇન્સ ફિક્શન ફિલ્મો છે જે આપણને રોમાંચિત કરે છે.
પરંતુ શું આપ જાણો છો આમાં શૂટ કરવામાં આવેલા સીન મોટાભાગે એક કમ્પ્યુટર જનરેટેડ હોય છે. આ ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે વીએફએક્સ ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. જેની મદદ થકી આપ કોઇ પણ પ્રકારનો સિન ક્રિએટ કરી શકો છો. આ તમામ ફિલ્મો એક જ સ્થળે એક જ સેટ પર ફિલ્માવવામાં આવી છે. પરંતુ તેમની પાછળ વીએફએક્સ ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે.
હવે તો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સ્પેશિયલ ઇફેક્ટ્સનો જોરદાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેની મદદથી આપણે જે કઇપણ કલ્પના કરીએ છીએ, તેને વધુ સજીવ રીતે બતાવી શકાય છે. અમે આપને કેટલીક એવી તસવીર બતાવીએ છીએ જેમાં આપ જોઇ શકો છો કે કેવી રીતે સ્પેશિયલ ઇફેક્ટની મદદથી કલ્પનાને વાસ્તવિક રૂપ આપવામાં આવે છે.
વિઝ્યુઅલ ઇફેક્ટની કમાલ જુઓ તસવીરોમાં...

After visual effects
ફિલ્મોમાં કેવી રીતે દિલધડક જમ્પ લગાવે છે હીરો, જાણો પડદા પાછળની સચ્ચાઇ. વિઝ્યુઅલ ઇફેક્ટની કમાલ.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications