દિકરી માટે આ કપલે પેદા કરી દીધા 9 બાળકો, 10 મીં વખત પણ છે પ્રેગન્ટ, જાણો શું છે પુરી ઘટના?
ભારત જેવા દેશોમાં આ પણ પરિવારોમાં પુત્રજન્મનો મોહ જોવા મળે છે. ઘણા પરિવારો બાળકીઓને પસંદ નથી. જો કે ન્યૂયોર્કના એક પરિવારે આનાથી વિપરીત બાળકી માટે 9 બાળકો પેદા કર્યા છે અને 10મીં વખત પ્રેગનન્ટ છે.
ઘણા પરિવાર પુત્ર માટે દોરા-ધાગા અને કાળા જાદુનો સહારો પણ લે છે ત્યારે અમેરિકાની આ ઘચના તદ્દન વિપરીત છે. અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતી આ મહિલા દિકરી માટે 10મીં વખત પ્રેગનન્ટ છે.

યાલેન્સિયા રોઝારિયો નામની આ મહિલા અમેરિકાના ન્યૂયોર્કમાં રહે છે. તેને પુત્રીની માતા બનવુ છે. જો કે તેની આ ઈચ્છા 9 વખત માતા બન્યા બાદ પણ પુરી ન થઈ. હવે સ્થિતિ એવી છે કે મહિલા દીકરીને જન્મ આપ્યા વિના રોકાવા તૈયાર નથી અને 10મીં વખત પ્રેગનન્ટ છે.
યાલેન્સિયા રોઝારિયો 30 વર્ષની છે અને અમેરિકાના રાજ્ય ટેક્સાસના ડલ્લાસની રહેવાસી છે. ધ સનના એક અહેવાલ અનુસાર, મહિલાને કુલ 9 પુત્રો છે અને તે ફરી એકવાર ગર્ભવતી છે. તેના ગર્ભમાં જોડિયા બાળકો છે.
યેલેન્સિયાએ માઈકલ સાથે લગ્ન કર્યા છે. દંપતીને દીકરી જોઈતી હતી પણ દર વખતે દીકરા જ મળ્યા. તેને પોતાની પ્રેગ્નન્સી સ્કેનની તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે તે ફરી એકવાર જોડિયા બાળકોને જન્મ આપવા જઈ રહી છે અને કદાચ આ વખતે તે દીકરી હશે.
યાલેન્સિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તેનો મોટો દીકરો જેમલ 12 વર્ષનો છે, જ્યારે માઈકલ જુનિયર 9 વર્ષનો છે, એન્જેલો 8 વર્ષનો છે, આર્મેની 6 વર્ષનો છે, પ્રિન્સ 5 વર્ષનો છે, સિન્સિયર 3 વર્ષનો છે, જિમાની 3 વર્ષનો છે. 1 વર્ષનો અને સૌથી નાનો પુત્ર કૈરો 2 મહિનાનો છે. તેણીએ 18 વર્ષની ઉંમરે તેના પ્રથમ પુત્રને જન્મ આપ્યો હતો. તેમના પરિવારનું એક મહીનાનું રાશન 1 લાખ 82 હજાર રૂપિયાથી વધુનું થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
