Relationship Tips: આ વિચિત્ર આદતોવાળા છોકરાઓની ફેન હોય છે છોકરીઓ, ચેક કરો તમારામાં છે?
છોકરીઓને ગમતી વાતોમાં અમુક વિચિત્ર વાતો પણ હોય છે, જે છોકરીઓને ઘણી એટ્રેક્ટ કરે છે. આવો જાણીએ આની યાદી..
Relationship Tips: દરેક છોકરીના મનમાં તેના સપનાના રાજકુમાર, તેના પરફેક્ટ મેન માટે અલગ-અલગ વિચાર હોય છે. કોઈને ગોરા અને લાંબા પાર્ટનર ગમે, કોઈને ટૉલ અને ડાર્ક હેન્ડસમ ગમે, કોઈને બૉડી ગમે તો કોઈને સેન્સ ઑફ હ્યુમર ગમે. છોકરીઓને ગમતી વાતોમાં અમુક વિચિત્ર વાતો પણ હોય છે, જે છોકરીઓને ઘણી એટ્રેક્ટ કરે છે. આવો જાણીએ આની યાદી..

છોકરાઓને ઘેરો અને એટ્રેક્ટીવ અવાજ
છોકરીઓને એવા હેન્ડસમ છોકરાઓ ગમે છે જેમનો અવાજ ઘેરો અને આકર્ષક હોય છે. એમ કહો કે તે તેના પ્રેમમાં પડી જાય છે. છોકરીઓને આવા છોકરાઓની સંગત ખૂબ જ ગમે છે.

શર્ટની સ્લીવ્સ ઉપર રાખે
છોકરીઓને એવા છોકરાઓ ગમે છે જેઓ તેમની શર્ટની સ્લીવ્ઝ ઉપર રાખે છે. આનુ કોઈ ખાસ કારણ નથી, બસ છોકરીઓને આવા છોકરાઓ ખૂબ જ સેક્સી અને હૉટ લાગે છે.

સારી સુગંધવાળા છોકરાઓ
છોકરીઓ છોકરાઓની સુગંધ પાછળ પાગલ હોય છે. જે છોકરાઓ સારી સુગંધવાળા પરફ્યુમ અને ડીઓ લગાવે છે, એવા છોકરાઓને છોકરીઓ ચોક્કસપણે પાછુ વળીને જુએ છે. તેમને આવા છોકરાઓ હદ બહાર ગમે છે.

આછી દાઢીવાળા છોકરાઓ
જે છોકરાઓ આછી દાઢી ધરાવે છે, જે યોગ્ય રીતે સેટ કરેલી હોય છે, છોકરીઓને આવા છોકરાઓ એકદમ ક્યૂટ લાગે છે.

સૂટ પહેરીને સારી રીતે તૈયાર થતા છોકરાઓ
જે છોકરાઓ બ્લેઝર કે સૂટ પહેરીને સારી રીતે તૈયાર થાય છે, છોકરીઓ તેમની ફેન છે. આવા છોકરાઓ તેમનુ ધ્યાન ખૂબ સારી રીતે આકર્ષિત કરે છે.

ચશ્માવાળા છોકરાઓ
ચશ્મા પહેરનાર છોકરાઓ છોકરીઓને ખૂબ આકર્ષે છે. છોકરીઓ આવા છોકરાઓ તરફ ખેંચાય છે. જે છોકરાઓ ચશ્મા પહેરે છે તેઓ અભ્યાસમાં હોશિયાર હોય છે. તેથી છોકરીઓ પણ તેને બુદ્ધિશાળી માનીને તેના તરફ આકર્ષાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
