Teacher's Day: સફળતાના મંત્ર છે સર્વપલ્લી રાધાકૃષ્ણનના આ વિચાર
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં અપાવ્યું સ્થાન
આજે દેશના પહેલા ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, દેશ આખો આજના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્ન, ઑર્ડર ઑફ મેરિટ, નાઈટ બેચરલ અને ટેમ્પલટન પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. એમણે દેશની ફિલોસોફીને દુનિયાના નકશામાં સ્થાન અપાવ્યું હતું. તો આવો જાણીએ એમના અનમોલ વિચાર, જે દરેક માટે પ્રેરણાદાયક છે...

કોણ સાચો શિક્ષક?
બાળકોને મગજમાં જબરદસ્તીથી તથ્યો ઠૂંસે એ શિક્ષક નહીં, બલકે હકીકતમાં શિક્ષક તો તે છે જે વિદ્યાર્થીઓને આવતા પડકાર સામે લડવા માટે તૈયાર કરે.

રાધાકૃષ્ણનના વિચાર
ભગવાનની નહીં પણ જે એમના નામે બોલવાનો દાવો કરતા હોય તેવા લોકોની પૂજા થાય છે.

વિચારની આઝાદી હોવી જોઈએ
જ્યાં સુધી વિચારની આઝાદી ન હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની આઝાદી સાચી નથી હોતી. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનૈતિક સિદ્ધાંતને સત્યની ખોજમાં અડચણ ન આપવી જોઈએ.

શિક્ષા દ્વારા જ મગજનો સદઉપયોગ થઈ શકે

પુસ્તક વાંચવાના ફાયદા

શિક્ષણનો અર્થ

શ્રેષ્ઠ શિક્ષક કેવા હોય?
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
