દુનિયાનો એકમાત્ર જીવ, જેને અંતરિક્ષમાં પ્રેગનન્ટ થઈને બચ્ચાના જન્મ આપ્યો
અનંત અંતરિક્ષ રહસ્યોથી ભરેલુ છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકોની ટીમ આ રહસ્યોને ઉકેલવા માટે રાત-દિવસ એક કરે છે. વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે બ્રહ્માંડમાં ક્યાંક તો એલિયન્સ હશે.
એલિયન્સ વિશે વૈજ્ઞાનિકો પાસે ચોક્કસ માહિતી નથી પરંતુ એક એવા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પૃથ્વી પરનો એકમાત્ર જીવ છે, જે અવકાશમાં પ્રેગનન્ટ થયો અને જન્મ આપ્યો.

અહેવાલો અનુસાર, રશિયન કોક્રોચ વિશ્વની એકમાત્ર જીવ છે જે અવકાશમાં પ્રેગનન્ટ થયુ છે. આ ઘટના 14 થી 26 સપ્ટેમ્બર 2007 દરમિયાન બની હતી. આ કોકરોચનું નામ નાડેઝ્ડા હતું અને તેને એક પ્રયોગ તરીકે અવકાશમાં મોકલવામાં આવ્યો હતો.
રોસકોસ્મોસે આ કોંક્રોચને ફોટોન એમ બાયો સેટેલાઇટ દ્વારા અવકાશમાં મોકલ્યા હતા. ત્યાં આ ક્રોંક્રોચે ગર્ભ ધારણ કર્યો અને તેની 12 દિવસની યાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફર્યો.
પૃથ્વી પર આવ્યા બાદ આ કોકરોચે એક સાથે 33 બાળકોને જન્મ આપ્યો. નવાઈની વાત એ છે કે આ તમામ કોંક્રોચ સામાન્ય રીતે ખાતા-પીતા હતા. પૃથ્વી પર આ કોંક્રોચ પારદર્શક શેલ સાથે જન્મે છે. જેમ જેમ તેઓની ઉંમર થાય છે તેમ તેમ શેલ ઘાટા અને ભૂરા બને છે. તે એ જ સ્વરૂપ અને રંગ ધારણ કરે છે જે રીતે આપણે પૃથ્વી પર જોઈએ છીએ. પરંતુ અવકાશમાં જન્મેલા કોકરોચના શેલ ઝડપથી કાળા થઈ રહ્યા હતા.
જ્યારે વૈજ્ઞાનિકોએ આ શેલ અને તેના રંગ પર સંશોધન કર્યું ત્યારે તેમને ખબર પડી કે આ બધો ફેરફાર ગુરુત્વાકર્ષણને કારણે થયો છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણનો અભાવ હતો, જેના કારણે તેનામાં આવા ફેરફારો થયા. પાછળથી જાણવા મળ્યું કે જ્યારે આ કોંક્રોચે બાળકને જન્મ આપ્યો ત્યારે તેનું બાળક સામાન્ય દેખાતું હતું, જેમ પૃથ્વી પર જન્મેલા કોંક્રોચ જેવા દેખાય છે. તેમનું જીવન ચક્ર સામાન્ય હતું. આ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
