દુનિયાની સૌથી મોંઘી વોટકા, કિંમત સાંભળીને ચક્કર ખાઈ જશો
અમીરો માટે દારૂ એ સ્ટેટસ સિમ્બલ છે. લોકો પોતાની અમીરી દેખાડવા માટે મોંઘી બોટલોથી તેમના બારને સજાવે છે. આજે આપણે આવા જ એક મોંઘા દારૂ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આપણે જે દારૂની વાત કરી રહ્યા છીએ તે એક વોડકા છે અને સામાન્ય માણસો તેને પી શકતા નથી. અમીર લોકો પણ તેને ખરીદતા પહેલા વિચારે છે. તેનું નામ ધ બિલિયોનેર વોડકા છે અને ગણતરીના દેશોમાં જ વેચાય છે.

આ વોટકા તેના નામની જેમ જ મોંઘીદાટ છે અને એક બોટલની કિંમત લગભગ 3.7 મિલિયન ડોલર છે. જો ભારતીય ચલણમાં તેની કિંમતની ગણતરી કરીએ તો તે લગભગ 30 કરોડ 77 લાખ રૂપિયા થશે.
બિલિયોનેર વોડકાનું ઉત્પાદન લીઓન વર્સ નામની કંપની કરે છે. માત્ર તેની વોડકા જ નહીં તેની બોટલ પણ ખૂબ મૂલ્યવાન છે, કારણ કે તે કિંમતી હીરાથી જડેલી હોય છે.
આ મોંઘી વોડકાને બનાવવાની પ્રક્રિયા પણ ખાસ છે. એક રિપોર્ટ અનુસાર તેમાં વપરાતું પાણી વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને સ્વચ્છ પાણી છે. તેના પાણીને કરોડો રૂપિયાના હીરાથી સાફ કરવામાં આવે છે. આ વોડકા બનાવવાની રેસિપી પણ સિક્રેટ રાખવામાં આવી છે, જેથી અન્ય કોઈ કંપની તેની ચોરી ન કરી શકે.
આ વોડકા એવી છે કે ખૂબ જ અમીર લોકો પણ તેને માત્ર ખાસ પ્રસંગોએ જ પીવે છે અને બોટલ પૂરી કર્યા પછી તે તેને ડસ્ટબિનમાં નહીં પરંતુ તેને શોપીસ તરીકે પ્રદર્શિત કરે છે.
તેનું પેકિંગ ખૂબ જ વૈભવી છે અને બોટલ પર મોંઘા હીરા જડેલા છે, જે તેની ડિઝાઇનને વધુ આકર્ષક બનાવે છે. કંપનીનું કહેવું છે કે તે વોડકાના પેકિંગ પર કરોડો રૂપિયા ખર્ચે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
