આ જનજાતિમાં નહાવાની મનાઈ છે, મહેમાનોને રાત ગુજારવા માટે સોંપી દે છે પોતાની પત્ની
ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં ઘણી જનજાતિના લોકો રહે છે. આ લોકો આજે પણ તેમના પરંપરાગત રીતિ રિવાજો સાથે જીંદગી જીવે છે. આફ્રિકન દેશ નામિબિયામાં પણ આવી જ એક જનજાતિ જોવા મળે છે.
નામિબિયામાં જોવા મળતી આ જનજાતિ જેટલી જૂની છે એટલી જ અજીબ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આફ્રિકા જેવા ગરમ વિસ્તારમાં વસતી હોવા છતા નહાનાની મનાઈ છે. આ લોકો પોતાના મહેમાનો માટે પોતાની પત્નીને પીરસી દે છે.

આપણે જે જનજાતિની વાત કરી રહ્યા છીએ તે હિમ્બા જનજાતિ છે. આ જનજાતિના 50 હજારથી વધુ લોકો તેમની પરંપરાઓ સાથે જીવે છે. આ જનજાતિમાં કેટલાક નિયમો છે અને તેને તમામ લોકો અનુસરે છે.
નામીબિયામાં આ જનજાતિના પચાસ હજારથી વધુ લોકો રહે છે. પરંતુ તેમની આદતો આજે પણ એવી જ છે જેવી સદીઓ પહેલા હતી. વિશ્વની પ્રગતિની તેમના પર કોઈ અસર થઈ નથી. આ જનજાતિમાં બહારથી આવતા મહેમાનોને ઘરમાં ભોજન સાથે મહિલાઓ પણ પીરસવામાં આવે છે.
હિમ્બા જાતિના લોકોના પોતાના નિયમો છે. આ આદિજાતિ અન્ય બાબતોમાં સામાન્ય લાગે છે. જેમ કે આ જાતિના લોકો આખો દિવસ ખોરાકની શોધમાં વિતાવે છે. મિત્રોને તેમના ઘર બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનો સમય ખેતીમાં પસાર થાય છે.
જો કે કેટલાક નિયમો છે જે તેમને વિચિત્ર બનાવે છે. આ જનજાતિમાં સ્નાન કરવાની મનાઈ છે. આ લોકો પાણીથી સ્નાન કરવાને બદલે ધુમાડાથી સ્નાન કરે છે. આને સ્મોક બાથિંગ કહેવામાં આવે છે.
આ સિવાય આ જનજાતિની એક સૌથી વિચિત્ર પરંપરા છે. આપણે ઘરે આવતા મહેમાનોને ચા નાસ્તો અને ભોજન કરાવીએ છીએ તેમ આ જાતિના લોકો તેમના ઘરે આવતા મહેમાનોને તેમના ઘરની મહિલાઓ પીરસે છે. આ માટે તેમના ઘરમાં એક અલગ રૂમ બનાવવામાં આવે છે.
મહિલાનો પતિ પોતે જ તેની પત્નીને આ કામ માટે મોકલે છે. આ સંબંધમાં ઈર્ષ્યાની લાગણીને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ લોકો મોટાભાગે ખેતી અને પશુપાલન કરે છે. આદિજાતિમાં મહિલાઓને કોઈ અધિકાર નથી મળતા અને તમામ નિર્ણયો ઘરના પુરૂષો દ્વારા લેવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
