લગ્ન બાદ પતિએ આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન, પત્નિ રહેશે હંમેશા ખુશ
લગ્ન પછી શરૂઆતમાં પતિના ઘરમાં છોકરીઓને એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. તેમને સાસરીમાં સંપૂર્ણ નવું વાતાવરણ મળે છે. આવી સ્થિતિમાં પતિની જવાબદારી ઘણી વધી જાય છે.
દરેક વ્યક્તિનો સ્વભાવ અને આદતો અલગ અલગ હોય છે. વ્યક્તિ જ્યાં ઉછર્યો ત્યાંના વાતાવરણથી ટેવાઈ જાય છે. આવી સ્થિતિમાં લોકોને નવી જગ્યાએ નવા લોકો વચ્ચે હળવામળવામાં મુશ્કેલી પડે છે. સામાન્ય રીતે લગ્ન બાદ છોકરીઓ સાથે આવું થાય છે.

સાસરીમાં સંપૂર્ણ નવું વાતાવરણ મળે છે
લગ્ન પછી શરૂઆતમાં પતિના ઘરમાં છોકરીઓને એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. તેમને સાસરીમાં સંપૂર્ણ નવું વાતાવરણ મળે છે. આવી સ્થિતિમાં પતિની જવાબદારી ઘણી વધી જાય છે.
લગ્ન બાદ પતિઓએ પોતાની પત્ની વિશે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી તમારી પત્ની હંમેશા તમારાથી ખુશ રહેશે અને તમારું દાંપત્ય જીવન હંમેશા સુખ રહેશે.

નાનપણથી જ છોકરીઓને લાડ લડાવે છે માતાપિતા
લગ્ન પહેલા છોકરીઓ તેમના માતા-પિતા અને પરિવાર સાથે રહે છે. ત્યાં તેને બાળપણથી જ લાડ લડાવવામાં આવે છે. આવી સ્થિતિમાંલગ્ન પછી પણ તે અપેક્ષા રાખે છે કે, તેનો પતિ અને પરિવાર તેને એટલો જ પ્રેમ કરે.

નાના-નાના કામ કરીને તમારી પત્નીને ખુશ રાખી શકો છો
આવી સ્થિતિમાં તમે નાના-નાના કામ કરીને તમારી પત્નીને ખુશ રાખી શકો છો. ઉદાહરણ તરીકે, તેમને ગમતી વસ્તુઓ લાવવી, ખરીદી કરવી, બહાર જવું વગેરે.

નાની વાતથી દુઃખી ન થાય તેનો પ્રયાસ કરો
સામાન્ય રીતે છોકરીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે. તે નાની-નાની બાબતોમાં ભાવુક થઈ જાય છે. પતિઓએ હંમેશા તેમની પત્નીનીલાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ.

દરેક પરિસ્થિતિને પ્રેમથી હેન્ડલ કરવી જોઈએ
કોઈપણ નાની વાતથી દુઃખી ન થાય તેનો પ્રયાસ કરો. આ માટે સૌથી જરૂરી છે કે, દરેક પરિસ્થિતિને પ્રેમથી હેન્ડલ કરવી જોઈએ.

તેમને અહેસાસ કરાવો કે, તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે
મોટાભાગની છોકરીઓ ઈચ્છે છે કે, દરેક બાબતમાં તેમનું ધ્યાન આપવામાં આવે. છોકરીઓને એવા છોકરા જ ગમે છે, જે તેમને મહત્વ આપેછે.

તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે તે જતાવો
તેથી લગ્ન બાદ પતિઓએ ધ્યાન રાખવું જોઈએ કે, તમે તમારી પત્ની પર ધ્યાન આપો. તેમને વિશેષ અનુભવ કરાવવાનો પણ પ્રયાસ કરો. તેમને અહેસાસ કરાવો કે, તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે.

સાસરિયાંના ઘરને લગતી બાબતોમાં અહંકાર ન બતાવો
લગ્ન પછી પત્નીને ખુશ રાખવા માટે ઘણી વખત પતિઓએ પોતાના મેઈલ ઈગોને થોડો સાઈડ રાખવો પડે છે. અહંકાર તમારા સંબંધોમાંખટાશ પેદા કરી શકે છે. ઘણી વખત પતિ સાસરિયાં સાથે જોડાયેલી ઘણી બાબતોમાં અહંકાર બતાવે છે.

તેના પરિવારના સભ્યોનું પણ સન્માન કરવું જોઈએ
આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે, તમારી પત્નીનો ઉછેર તેના માતા-પિતાએ કર્યો છે. તેણી તેની પ્રિયતમ છે. તેથી પતિઓએ પત્નીની સાથે સાથે તેના પરિવારના સભ્યોનું પણ સન્માન કરવું જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
