દુનિયાના આ દેશોની સરકારો એક પણ રૂપિયો ટેક્સ નથી લેતી, જાણો કેવી રીતે ચાલે છે દેશ?
આજકાલ દેશ નિર્મલા તાઈના પોપકોર્ન જીએસટીથી પરેશાન છે. સોશિયલ મીડિયા પર લોકો મીમ બનાવીને ભારતની ટેક્સ નીતિનો વિરોધ કરી રહ્યાં છે.
જો તે તમને જાણીને આંચકો લાગશે કે તમે વર્ષે લાખો રૂપિયા ટેક્સ આપો છો ત્યારે દુનિયામાં એવા પણ દેશ છે જ્યાંની એક પણ રૂપિયો ટેક્સ નથી વસૂલતી.

આજે આપણે દુનિયાના એ દેશો વિશે જાણવા જઈ રહ્યાં છીએ, જ્યાની સરકારો ત્યાના નાગરીકો પાસેથી એક પણ ટેક્સ નથી વસૂલતી અને તો પણ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપે છે.
રૂપિયા કમાવા આવા દેશોમાં પર્યટનને ખૂબ સમર્થન આપવામાં આવે છે. પ્રવાસીઓ આ દેશોમાંથી પાછા ફરે છે ત્યારે તેમની પાસેથી રિટર્ન ટેક્સ વસૂલવામાં આવે છે.
આ કરમુક્ત દેશોમાં નાગરીકો કમાયેલી લગભગ સંપૂર્ણ આવક રાખી શકે છે અને આર્થિક રીતે તણાવમુક્ત જીવન જીવી શકે છે. સંયુક્ત આરબ અમીરાતથી લઈને વનુઆતુ સુધી આવા ઘણા દેશો છે.
ટેક્સ લાદવાનું કામ ઘણું જટિલ છે. સરકારો તેમની નાણાકીય જરૂરિયાતો અને સંસાધનોની જાળવણી અને આર્થિક વિચારધારા અનુસાર કરવેરા પ્રણાલીનો અમલ કરે છે.
મોટા પ્રમાણમાં તેલ ભંડાર ધરાવતા દેશો તેમના નાગરિકો પર સીધો કર લાદવાનું ટાળે છે. તે દેશો તેમની અર્થવ્યવસ્થા જાળવવા માટે તેલ અને ગેસની નિકાસમાંથી થતી આવક પર નિર્ભર રહી શકે છે.
આજે પણ દુનિયામાં આ દેશોમાં કમાણી પર કોઈ ટેક્સ નથી. સંયુક્ત આરબ અમીરાત, બહામાસ, કતર, વનુઆતુ, બહેરીન, સોમાલિયા, બ્રુનેઈ, બહેરીન લિસ્ટમાં સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
