આ છે આઇફોનથી લેવામાં આવેલી બેસ્ટ એવોર્ડેડ ફોટોગ્રાફ્સ
10 જૂન 2014ના રોજ આઇફોન ફોટોગ્રાફી એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, આઇફોન ફોટોગ્રાફી સ્પર્ધામાં લગભગ 17 દેશોના લોકોએ એનિમલ, ચિલ્ડ્રન, ફ્લાવર, ફૂડ, લેંડસ્કેપ, લાઇફસ્ટાઇલ, નેચર, ન્યૂઝ અને ઇવેંટની હજારો તસવીરો મોકલાઇ જેમાંથી પસંદ કરાયેલા વિજેતાઓને પુરસ્કારના રૂપમાં આઇપેડ એર અને ગોલ્ડ બાર આપવામાં આવી છે.
આ સ્પર્ધામાં પહેલા ત્રણ વિજેતાઓને આઇપેડ 16 જીબી વાઇફાઇ મોડેલ આપવામાં આવ્યું છે જ્યારે પહેલા નંબરની વિજેતાને ગોલ્ડ બાર આપવામાં આવ્યું છે.
આઇફોન ફોટોગ્રાફી પહેલી અને સૌથી લાંબી ફોટોગ્રાફી પ્રતિયોગિતા છે જે 2007થી ચાલી આવે છે. જેમાં IPPAWARDS હજારો તસવીરોમાંથી સૌથી બેસ્ટ તસવીરોની પસંદગી કરે છે.
આઇફોન પ્રતિયોગિતામાં સિલેક્ટ કરવામાં આવેલી કેટલીક તસવીરો અને તેના ફોટોગ્રાફર... આપ પણ આપના મોબાઇલ થકી આવી તસવીરો ખેંચી શકો છો.

JULIO LUCAS
ફોટોગ્રાફર- જૂલિયો લુકાસ

JOSE LUIS BARCIA
ફોટોગ્રાફર- જોસ લુઇસ બારસિયા

MICHAEL ONEAL
ફોટોગ્રાફર- માઇકલ ઓનીલ

YILANG PENG
ફોટોગ્રાફર- વાઇલેંડ પિંગ

CHUN WAI TO
ફોટોગ્રાફર- ચુંગ વાઇ ટુ

COCU LIU
ફોટોગ્રાફર- કોકુ લિયૂ

OLGA OTCHENASHEVA
ફોટોગ્રાફર- ઓલગા ઓટસિનેસિવા

LEE ATWELL
ફોટોગ્રાફર- લી એટવેલ

ALEXA SEIDL
ફોટોગ્રાફર- એલેક્સા સીડ઼લ

ELENA GRIMAILO
ફોટોગ્રાફર- એલિના ગ્રીમાલો

GWENN MCGILL
ફોટોગ્રાફર- ગ્વીનન મકગિલ

BRANDON KIDWELL
ફોટોગ્રાફર- બ્રેંડન કિડવેલ

RHONDA DENT
ફોટોગ્રાફર- રોંડા ડેંટ

FELICIA PANDOLA
ફોટોગ્રાફર- ફીલીસિયા પૈનડોલા

ERIKA BROTHERS
ફોટોગ્રાફર- ઇરિકા બ્રદર

JUANA CHAVES
ફોટોગ્રાફર- જોના ચૈવ્સ

JEANNINE DANHIEUX
ફોટોગ્રાફર- જેની ડેનહેયૂક્સ

COCU LIU
ફોટોગ્રાફર- કોકુ લિયૂ

ATHENA TAN
ફોટોગ્રાફર- એથિના ટેન

HECTOR NAVARRO
ફોટોગ્રાફર- હેક્ટર નેવાર્ડો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
