Photos : માર્ક્સ એન્ડ સ્પેંસરનું સમર કલેક્શન
મુંબઇમાં લોન્ચ કરાયું માર્ક્સ એન્ડ સ્પેસરનું 2015નું સ્પ્રીંગ-સમર ક્લેક્શન. સ્વીમ શૂટ અને લોન્જરીમાં મોડેલ્સે કર્યું રેમ્પ વોક. તો સાથે જ યામી ગૌતમ, તિસ્કા ચોપડા, ગૌહર ખાન જેવી જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓએ હાજરી આપીને આ કાર્યક્રમમાં લગાવ્યા ચાર ચાંદ.
વધુમાં બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે કૂલ સમર વેર પહેરી આ ફેશન શોમાં કર્યું રેમ્પ વોક. તો બીજી તરફ બબીતાજી ઉર્ફ મૂનમૂન બેનર્જી, અર્જૂન બાવેજા, શિલ્પા શિરોડકર જેવા ટેલિવૂડ સેલેબ્રિટીએ પણ આ ફેશન શોમાં હાજરી આપી.
માર્ક્સ એન્ડ સ્પેંસર છે ફેશનની દુનિયામાં કપડાની જાણીતી બ્રાન્ડ ત્યારે તેના ક્લોથિંગ ક્લેશનને રજૂ કરવા માટે યોજાયેલો આ ફેશન શો રહ્યો ખાસ્સો હોટ એન્ડ હેપનીંગ. ત્યારે આ ફેશન શોની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટો સ્લાઇડરમાં..

માર્ક્સ એન્ડ સ્પેંસરનું કલેક્શન લોન્ચ
કપડાની જાણીતી બ્રાન્ડ માર્ક્સ એન્ડ સ્પેંસરે તેના સ્પ્રિંગ અને સમર કલેક્શનને મુંબઇમાં લોન્ચ કર્યું.

ફેશન કા હૈ યે જલવા
જેમાં માર્ક્સ એન્ડ સ્પેંસરનું લોન્ઝરી કલેક્શન પહેરી મોડેલે કર્યો રેમ્પ વોક.

સ્વીંમીંગ શૂટ
એટલું જ નહીં માર્ક્સ એન્ડ સ્પેંસરે તેના સ્વીંમીંગ અટાયરને પણ કર્યું લોન્ચ.

મોડલનું રેમ્પ વોક
સ્વીંમીંગ શૂટ પહેરીને મોડેલો કર્યું રેમ્પ વોક.

બ્રાઇટ કલર્સે બાજી મારી
માર્ક્સ એન્ડ સ્પેંસરના આ સ્પ્રિંગ અને સમર કલેક્શનમાં મોટા ભાગના કપડામાં જોવા મળ્યા બ્રાઇટ કલર.

પીંક ઇઝ ઇન
સ્વીંમીંગ વેરમાં ડાર્ક પીંક કલર રહ્યો મોસ્ટ પોપ્યૂલર

ફ્લોરલ પ્રિન્ટ
તો બીજી તરફ સમર કલેક્શનના લેટેસ્ટ ટ્રેન્ટ ફ્લોરલ પ્રિન્ટ પણ ફેશન શોમાં છવાયેલી રહી.

ફ્લોરેશન એન્ડ પ્રિન્ટ
જો કે માર્ક્સ એન્ડ સ્પેંસરના આ ક્લોથ કલેક્શનમાં ફ્લોરેશન અને વિવિધ પ્રિન્ટના કપડાઓ બન્યા દર્શકોની પહેલી પસંદ.

પુરુષોનું સ્પ્રિંગ ક્લેક્શન
માર્ક્સ એન્ડ સ્પેંસરે પુરુષોના સ્પ્રિંગ અને સમર કલેક્શનમાં સી બ્લુ અને પરપલ કલર રહ્યા હોટ ફેવરેટ.

એનિમલ પ્રિન્ટ
તો વળી લોન્ઝરીમાં એનિમલ પ્રિન્ટ બની રહી મોસ્ટ પ્રોપ્યુલર.

સિડક્ટીવ રેડ
સાથે જ બોલ્ડ રેડ કલરની લોન્ઝરીને પણ માર્ક્સ એન્ડ સ્પેંસરેના આ ક્લેક્શમાં મેળવી ખાસ જગ્યા.

યામી ગૌતમ
માર્ક્સ એન્ડ સ્પેંસરેના સ્પ્રિંગ અને સમર કલેક્શનને લોન્ચ કર્યું જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે.

મુગ્ધા ગોડસે
માર્ક્સ એન્ડ સ્પેંસરેનું ક્લોથ કલેક્શન હોય અને સેલેબ્રિટીની લાઇન ના લાગે તેવું બને નહીં. મુગ્ધા પણ આ ફેશન શોમાં રેડ ગાઉન પહેરી રહી હતી હાજર.

બબીતાજી પણ આવ્યા હતા
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી ઉર્ફ મૂનમૂન બેનર્જીએ પણ આ ફેશન શોમાં ઉપસ્થિત રહી હતી.

યામી ઇન બ્લેક
ફ્લોરલ સ્કર્ટ અને બ્લેક ટોપ પહેરી બોલિવુડ એકટ્રેસ યામી ગૌતમ બની માર્ક્સ એન્ડ સ્પેંસરેના આ ફેશન શોની શો સ્ટ્રોપર.

તિસ્કા ચોપરા
તો બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ તિસ્કા ચોપરા પણ આ ફેશન શોમાં આપી હતી હાજરી.

ગૌહર ખાન
બ્યુ ફ્રીર્લ વાળા ડ્રેસમાં ગૌહર ખાન લાગતું હતી સુપર બ્યૂટિફૂલ. ગૌહરે પણ આ ફેશન શોમાં હાજરી આપી આ કાર્યક્રમમાં લગાવ્યા હતા ચાર ચાંદ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
