સ્માર્ટફોન હેકિંગ જૂનું, હવે મગજ પણ થશે હેક! નવી ટેકનોલોજીએ મચાવ્યો ખળભળાટ
સ્માર્ટફોન હેક થવાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે એવી ટેક્નોલોજી બનાવવામાં આવી છે કે, જેનાથી માત્ર ફોન જ નહીં, પરંતુ મગજ પણ હેક થઈ શકે છે.
સ્માર્ટફોનનો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે અને આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈ એવો હશે. જે સ્માર્ટફોન હેકિંગ વિશે જાણતો ન હોય. ફોન્સે આપણા ઘણા કાર્યોને સરળ બનાવ્યા છે, પરંતુ દરેક જણ સહમત છે કે હેકિંગની એક વિશાળ અને ખતરનાક ફ્લિપ બાજુ છે.
સ્માર્ટફોન હેક થવાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે એવી ટેક્નોલોજી બનાવવામાં આવી છે કે, જેનાથી માત્ર ફોન જ નહીં, પરંતુ મગજ પણ હેક થઈ શકે છે. ચાલો જાણીએ આ ટેક્નોલોજી શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

સ્માર્ટફોન બાદ હવે મગજ હેક થઈ શકશે
તમારી જાણકારી માટે અમ તમને જણાવી દઈએ કે અમેરિકામાં ઘણી મોટી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ એક ટેકનિકની શોધ કરી છે. આટેક્નિકની મદદથી મગજને હેક કરી શકાય છે, એટલે કે તમે તેને સરળતાથી નિયંત્રિત કરી શકશો.
ઉલ્લેખનીય છે કે આ વૈજ્ઞાનિકોએ જેટેક્નોલોજી બતાવી છે, તે વાયરલેસ ટેક્નોલોજી છે અને અત્યારે કામ ચાલી રહ્યું છે.

આ ટેકનોલોજી હેડસેટમાં મૂકવામાં આવી છે
તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ દઇએ કે, મગજ કેવી રીતે કામ કરે છે, વૈજ્ઞાનિકો લાંબા સમયથી તેના પર સંશોધન કરી રહ્યાહતા અને હવે તેઓએ મનને નિયંત્રિત કરવા માટે એક તકનીક તૈયાર કરી છે.
આ ટેક્નોલોજીથી સજ્જ હેડસેટ વિકસાવવામાં આવ્યો છે જેમગજના ન્યુરોન્સ વાંચી શકે છે, તેમજ અન્યના હિસાબે કાર્ય કરી શકે છે. આ હેડસેટ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને ડિફેન્સ એડવાન્સરિસર્ચ પ્રોજેક્ટ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

કેવી રીતે હેક થાય છે મગજ
આ પ્રોગ્રામનું નામ MOANA છે, જેનું પૂર્ણ સ્વરૂપ મેગ્નેટિક, ઓપ્ટિકલ, એકોસ્ટિક ન્યુરલ એક્સેસ છે. આ ટેકનીકની મદદથી મગજને હેકકરવા માટે, સંશોધન ટીમે મગજના ન્યુરોન સેલમાં એક ખાસ આયન ચેનલને વ્યક્ત કરવા માટે જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો છે.
જે ગરમીથી સક્રિય થાય છે. ઉલ્લેખનીય છે કે, આ ટેકનિકને માણસોના મગજ પર નહીં, પરંતુ માખીના મગજ પર અજમાવવામાં આવી છે.
આયન ચેનલ સક્રિય થતાં જ માખી તેની પાંખો ફેલાવવાનું શરૂ કરે છે. હાલમાં આ ટેકનીક માણસો પર અજમાવવામાં આવી નથી, પરંતુમાખીઓ પર તેને કરવું પણ એક મોટું પગલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
