જાણો કયા છે હિન્દુ ધર્મમાં મૃત્યુંના 10 સંકેત
મૃત્યુંનો વિચાર હંમેશા ભયાનક હોય છે. તેમછતાં મૃત્યું માણવ જીવનનું સનાતાન સત્ય છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યું નિશ્વિત છે. મૃત્યુંને ટાળી ન શકાતું નથી. મૃત્યું વિશે જે વાત સૌથી વધુ પરેશન કરે છે તે એ છે કે મૃત્યું બાદ શું થાય છે. મૃત્યું બાદ કોઇ દુનિયા છે કે આપણે બ્રહ્માંડ આમ જ વિલુપ્ત થઇ જઇએ છીએ.
આ પરેશાન કરનાર પ્રશ્નોએ હંમેશા માનવ જાતિને ચિંતિત કર્યો છે જેના લીધે માનવ હંમેશા મૃત્યુંથી બચતો રહ્યો છે. પરંતુ મૃત્યુંને નજરઅંદાજ ન કરી શકાય. એવું કહેવામાં આવે છે કે મૌત શાંતિથી આવે છે અને જ્યારે તમારું મૃત્યું થશે તો તમને પણ ખબર નહી પડે.
મૃત્યુંના સંકેતોનો પ્રથમ ઉલ્લેખ શિવ પુરાણમાં મળે છે. શિવ પુરાણના અનુસાર એક વખત દેવી પાર્વતીએ ભગવાન શિવ સાથે મૃત્યુંના સંકેતો વિશે પૂછ્યું. કોઇને કેવી રીતે ખબર પડી શકે કે તેનું મૃત્યું થવાનું છે. તેના પર ભગવાન શિવજીએ દેવી પાર્વતીને મૃત્યું વિશે સમજાવ્યું.
ભગવાન શિવજીએ એવા 10 સંકેત વિશે જણાવ્યું કે જેને મૃત્યું તરફ અગ્રેસર વ્યક્તિમાં જોઇ શકાય છે. શું તમે આ સંકેતો વિશે જાણવા માંગો છો, તો આગળ વાંચો.

મૃત્યુંનો સંકેત 01
જ્યારે ચામડીનો રંગ પીળો અથવા સફેદ પડી જાય જેમાં સામાન્ય લાલી પણ હોય તો તેનાથી ખબર પડે છે વ્યક્તિનું મૃત્યું આગામી 6 મહિનામાં થઇ જશે.

મૃત્યુંનો સંકેત 02
જ્યારે વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ કાચમાં અથવા પાણી ન દેખાય તો તેનું મૃત્યું આગામી 6 મહિનામાં થઇ જશે.

મૃત્યુંનો સંકેત 03
જ્યારે વ્યક્તિને દરેક વસ્તુ કાળી દેખાવવા લાગે તો આ સંકેત કરે છે તેનું મૃત્યું થવાનું છે.

મૃત્યુંનો સંકેત 04
જો વ્યક્તિનો જમણો હાથ એક અઠવાડિયા માટે ફરકતો રહે તો તેનો અર્થ છે કે ફક્ત એક મહિનાની અંદર મરી જશે.

મૃત્યુંનો સંકેત 05
એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિના સંવેદી અંગ પથ્થરની માફક કઠોર થઇ જાય તો તે 6 મહિનામાં મરી જશે.

મૃત્યુંનો સંકેત 06
જ્યારે વ્યક્તિને ચંદ્ર, સૂરજ અથવા અગ્નિમાંથી નિકળનાર પ્રકાશ ન દેખાય તો તેનું મૃત્યું નિકટ છે.

મૃત્યુંનો સંકેત 07
જો વ્યક્તિની જીભ અચાનક ફૂલવા લાગે અને પેઢામાં પરૂ નિકળવા લાગે તો એવો વ્યક્તિ વધુ દિવસ જીવત રહી ન શકે.

મૃત્યુંનો સંકેત 08
જ્યારે મનુષ્યને આકાશમાં ધ્રુવનો તારો ન દેખાઇ તો તેનો અર્થ છે તેનું મૃત્યું આગામી 6 મહિનામાં થઇ જશે.

મૃત્યુંનો સંકેત 09
જ્યારે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને આકાશ લાલ રંગના દેખાવવા લાગે તો સમજવું જોઇએ કે મૃત્યું નજીક છે.

મૃત્યુંનો સંકેત
જ્યારે વ્યક્તિને ઘૂવડ કે પછી ખાલી અથવા નષ્ટ ગામ સપનામાં દેખાઇ તો તેનું મૃત્યું નજીક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
