Photos: શાહરુખ ખાનની લક્ઝરી બસ જોઇ તમારા હોશ ઉડી જશે
બૉલીવુડ સ્ટારની લાઇફસ્ટાઇલ જેવી રંગીન હોય છે એવી જ તેમની સવારીઓની પણ એકદમ ખાસ હોય છે. જી હાં આખો દિવસ ફિલ્મોની શુટીંગ અને ન જાણે કેટલી પાર્ટીમાં ભાગ લીધા બાદ તેમને દરેક પળ તાજા દેખાવવું પડે છે. કારણ કે લાખ મુશ્કેલીઓ સહન કરીને અને ધક્કા ખાઇને તેમને જોનાર દર્શક પોતાના હીરોને દરેક પળ એવો જ જોવાનો પસંદ કરે છે જેમ કે તે તેમને પડદા પર જુએ છે. એટલા માટે સ્ટાર પણ પોતાનો ખાસ ખ્યાલ રાખે છે. આ ક્રમમાં બૉલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાન પણ છે.
જી હાં શાહરુખ ખાન પણ પોતાને દરેક પળ તૈયાર રાખવા માટે આઉટડોર શુટીંગ હોય કે પછી પરિવારની સાથે ક્યાંય ફરવા જવાનું હોય તેના માટે તે પોતાની ખાસ લગ્જરી બસનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઇએ કે શાહરુખ ખાનની આ ખાસ સવારી કોઇ સાધારણ બસ નથી પરંતુ તેના ફિચર્સ અને ઇન્ટિરિયરને જોતા જ તમે પણ આશ્વર્યમાં પડી જશો. બસની અંદરનું વાતાવરણ કોઇ હોટલના રૂમથી ઓછું નથી, અને આ બસનું નિર્માણ કર્યું છે દેશના જાણીતા કસ્ટમ વ્હિકલ ડિઝાઇન ડીસી એટલે કે દિલીપ છાબડિયાએ. તો આવો તસવીરોના માધ્યમથી જોઇએ શાહરુખની આ લગ્જરી બસને.

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લગ્જરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લગ્જરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ

Shahrukh Khan's Luxury Bus By DC
બાદશાહ શાહરુખ ખાનની લક્ઝરી બસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
