આ 3ડી પેઇન્ટિંગ જોઇને તમે મોઢામાં આંગળા નાખી જશો!
3ડી સ્ટ્રીટ આર્ટ એક પ્રકારની પેઇન્ટિંગ જ હોય છે, જેને 2 ડાયમેન્શનલના સ્થાને 3 ડાયમેન્શનલ તરીકે બનાવવામાં આવે છે. આજકાલ 3ડી પેઇન્ટિંગ દરેક જગ્યાએ ખૂબ જ ફેમસ બની ગઇ છે. 3ડી પેઇન્ટિંગના કલાકાર ગમે ત્યા પોતાની કલાનો જાદુ બતાવી શકે છે. જેમકે આપ નીચે આપેલી સ્લાઇડમાં જોઇ શકો છો કે આ તમામ પેઇન્ટિંગ્સ ચાર રસ્તા, ફૂટપાથ, અને મોલના પ્રાંગણમાં બનાવવામાં આવી છે.
3ડી પેઇન્ટિંગને બનાવવા માટે સૌથી પહેલા કોઇપણ ઓબ્જેક્ટને સેટ કરી તેની ફોટો ખેંચવામાં આવે છે. ત્યારબાદ તે ફોટાને ગ્રિડનું રૂપ આપવામાં આવે છે. હવે તે ગ્રિડ અનુસાર જ ધીરે ધીરે પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. વિદેશો અનુસાર ભારતમાં 3ડી પેઇન્ટિંગ હજી એટલી પોપ્યુલર નથી બની પરંતુ કેરળના શિવદાસ વાસુ જેવા કલાકાર 3ડી પેઇન્ટિંગને ભારતમાં એક નવું રૂપ આપવાની કોશીશમાં લાગેલા છે.
શરૂઆતમાં વાસુને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે ભારતમાં 3ડી પેઇન્ટિંગનો ના તો કોઇ જાણકાર હતો અને ના તો કલા વિશે તેમને કોઇ યોગ્ય સલાહ આપી શકતું હતું. ત્યારે તેમણે ઇન્ટરનેટમાં 3ડી પેઇન્ટિંગ અંગે વાંચીને 3ડી પેઇન્ટિંગ બનાવનાર કલાકારોનો સંપર્ક કર્યો. હવે તે 3ડી બનાવનાર ભારતના પહેલા કલાકાર તરીકે ઓળખાય છે.

શાનદાર સ્ટ્રીટ 3ડી પેઇન્ટિંગ
આ છે શાનદાર સ્ટ્રીટ 3ડી પેઇન્ટિંગ, જેને નિહાળીને તમે ચોક્કસ મોઢામાં આંગળા નાખી ઉઠશો.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications