વૈજ્ઞાનિકોને મળ્યો પુરો ગુલાબી કલરનો ગ્રહ, જાણો શું છે ખાસિયત?
અનંત સુધી ફેલાયેલા બ્રહ્માંડમાં ઘણા રહસ્યમય ગ્રહો આવેલા છે. હાલમાં વૈજ્ઞાનિકોને આવા જ એક ગ્રહ વિશે માહિતી મળી છે. આ ગ્રહ એકદમ ગુલાબી કલરનો છે અને અન્ય ગ્રહો કરતા અગલ છે.
આ બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના ગ્રહો તેના રંગના નામે ઓળખાય છે. આપણે પૃથ્વીને બ્લૂ ગ્રહ કહીએ છીએ તેમ મંગળ લાલ ગ્રહ છે. શું તમે ગુલાબી ગ્રહ વિશે જાણો છો? વૈજ્ઞાનિકોએ આ ગ્રહની શોધ વર્ષ 2013માં કરી હતી. આ ગ્રહ તેનામાં ખાસ છે.

વર્ષ 2013માં હવાઈમાં સુબારુ ટેલિસ્કોપે આ અદ્ભુત ગ્રહની શોધ કરી હતી. વૈજ્ઞાનિકોએ આ ગ્રહને GJ 504b નામ આપ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ ગ્રહ મંગળ કરતા પણ મોટો છે અને અહીંનું તાપમાન એટલું વધારે છે.
વૈજ્ઞાનિકોનું માનીએ તો અહીં એટલુ તાપમાન છે કે કોઈ માણસ આ ગ્રહની નજીક જાય તો પણ તે પીગળી જાય. આ ગ્રહનું તાપમાન લગભગ 460 ડિગ્રી ફેરનહીટ એટલે કે લગભગ 237 ડિગ્રી સેલ્સિયસ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ગ્રહ સૂર્ય કરતાં વધુ ગરમ છે.
ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો મનુષ્ય સાથે વિશેષ સંબંધ દર્શાવાયો છે. આ ગ્રહ સાથે આવું નથી પરંતુ તે મહિલાઓ સાથે તેનું જોડાણ તેના રંગને કારણે છે. સોશિયલ મીડિયા પર આ ગ્રહ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
આ ગ્રહના રંગને કારણે યુઝર્સ તેને મહિલાઓનો સૌથી પ્રિય ગ્રહ ગણાવી રહ્યા છે. ગુલાબી રંગ મહિલાઓ ખાસ કરીને છોકરીઓને ખૂબ જ પ્રિય છે અને તેના કારણે આ ગ્રહ મહિલાઓ સાથે જોડાયેલો છે.
એવું નથી કે ગુલાબી રંગ માત્ર મહિલાઓને જ પસંદ આવે છે. આ માત્ર એક વિચાર છે. ક્યારેક છોકરાઓને પણ આ રંગ પસંદ હોય છે તો ક્યારેક ઘણી છોકરીઓને આ રંગ બિલકુલ પસંદ નથી આવતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
