16,750 રૂપિયામાં મળવા લાગ્યું સેમસંગનું ગેલેક્સી ટેબ 3
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2014માં સેમસંગે એંડ્રોઇડ ટેબલેટ લોન્ચ કર્યું હતું, જે સેમસંગ ઓનલાઇન સ્ટોરમાં 16,450 રૂપિયાની અનુમાનિત કિંમતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. સેમસંગનું આ ટેબલેટ અત્યાર સુધીનું સૌથી સસ્તું 3જી ટેબલેટ છે. પરંતુ તેમાં સિમ સ્લોટ સપોર્ટ આપવામાં નથી આવ્યું. એટલે કે આપ વાઇફાઇની મદદથી નિયોમાં નેટ સર્ફિંગ કરી શકો છો. આવો એક નજર નાખીએ ટેબ 3 નિયોમાં આપવામાં આવેલા ફિચર્સ પર...
સેમસંગ ગેલેક્સી ટેબ 3 નિયોમાં 7 ઇંચની WSVGA સ્ક્રીન આપવામાં આવી છે જે 600x1024 રિઝ્યુલેશન સપોર્ટ કરે છે, તેના વાઇફાઇ વર્ઝનનું વજન 310 ગ્રામ અને સાઇઝ 116.4x193.4x9.7 એમએમ છે. એન્ડ્રોઇડ જેલીબીન 4.2 ઓએસ પર રન કરનાર વાલે ગેલેક્ટી ટેબ નિયોમાં 1.2 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર પ્રોસેસર અને 1 જીબીની રેમ આપવામાં આવી છે. ટેબ 3 નિયોમાં 8 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલું છે, જેને માઇક્રો એસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે. તેમાં 2 મેગાપિક્સલ કાર રિયર કેમેરા આપવામાં આવેલ છે પરંતુ ફ્રંટ ફેસિંગ કેમેરો આપવામાં આવેલો છે.
સેમસંગના અનુસાર ટેબમાં 3,600 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 8 કલાકનો વીડિયો પ્લેબેક ટાઇમ આપે છે. કનેક્ટિવિટી ફીચર્સ તરફ ધ્યાન કેન્દ્રીત કરીએ તો ટેબ 3 નિયોમાં વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા ફીચર આપવામાં આવ્યા છે. ટેબમાં સેમસંગ એપ, સેમસંગ ચેટ ઓન, સેમસંગ વોયસ, ગૂગલ પ્લસ, પ્લે બુક, પ્લે મ્યૂઝિક, પ્લે સ્ટોર, વોઇસ સર્ચ, યૂ ટ્યૂબ, હેંગઆઉટ જેવી ઘણી પ્રી લોડેડ એપ્લિકેશન આપવામાં આવી છે.

Samsung Galaxy Tab 3 8-inch (3G plus Wi-Fi)
8-Inch WXGA TFT Display
Android 4.2
1.2 GHz Dual-Core Processor
1.5 GB RAM
16/32 GB Internal Memory Micro SD Support
Wi-Fi
5 MP Camera 1.3 MP Front Facing Camera
Bluetooth 3.0
A-GPS
4450 MAh Battery

Apple iPad Mini 16GB (Wi-Fi)
Over 275000 Apps on the App Store
Upto 10 Hrs of Battery Life
A5 Chip 5MP
iSight Camera with 1080p HD Video Recording
7.9 inch LED Backlit Display
FaceTime HD Camera
iOS 7.1 and iCloud

Google Nexus 7 (2012)
16GB 7.0- inch LED-backlit IPS
LCD capacitive touchscreen
Android 4.4 OS
1.2 GHz quad-core Cortex A9 processor with 1GB of RAM
1.2MP Front Camera
16GB Internal Memory, Not expandable
Wi-Fi;NFC;Bluetooth;4325 mAh Battery

Micromax Funbook Mini P410
Dual SIM
7 inch, 1024x600 pixels, multi touch display
2MP camera, VGA front camera
Android 4.1 Jelly Bean
1 GHz Dual core processor
1GB Ram 4GB Storage, expandable
3G, Bluetooth, GPRS, USB, GPS 2800 mAH battery

Xolo Play Tab 7
8 inch TFT capacitive touchscreen
Android v4.1 OS (Jellybean)
1.2GHz Quad core MSM8225Q processor
2MP primary camera, 0.3MP front camera External memory up to 32GB
3G, Bluetooth, USB, Wi-Fi
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
