Republic Day 2025 : 26 જાન્યુઆરીએ ધ્વાજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બન્ને વચ્ચેનો તફાવત
Republic Day 2025 : આજે ભારત તેનો 76મોં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે ભારતે દેશનું બંંધારણ અમલમાં મુકીને દુનિયાને પોતાની લોકતાંત્રિક તાકાતનો પરિચય આપ્યો.
26 જાન્યુઆરી આપણી ઓળખનું, આપણા મૂળભૂત અધિકારોનું પ્રતીક છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું.

ત્રિરંગાના ત્રણ રંગો આપણા અસ્તિત્વની કહાની કહે છે, તેનો આદર કરવો અને તેને યોગ્ય રીતે પ્રદર્શિત કરવું આપણી ફરજ છે. ભારતમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવવાની પરંપરા છે.
જણાવી દઈએ કે, ધ્વજવંદન અને ધ્વજારોહણમાં મોટો તફાવત છે. તમામ ભારતીયોએ આ ફરકને સમજવો જરૂરી છે. પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે તો 15 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કરવામાં આવે છે.
બન્ને વચ્ચેનો તફાવત
જ્યારે ધ્વજ નીચેથી ઉપર લઈ જઈ ફરકાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે, જે સ્વતંત્રતાનું પ્રતિક છે. સ્વતંત્રતા દિવસે ધ્વજ નીચેથી ઉપર સુધી ખેંચાય છે, જે દર્શાવે છે કે આપણને ઘણી મુશ્કેલીઓ પછી આઝાદી મળી છે.
જ્યારે પહેલાથી બાંધેલા ધ્વજને ધીમે ધીમે ફરકાવવામાં આવે છે તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પ્રજાસત્તાક દિવસે થાય છે અને આપણી બંધારણીય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અને સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
