Religious conversion : દુનિયામાં સૌથી વધુ લોકો આ ધર્મમાં કન્વર્ટ થઈ રહ્યાં છે, જા હિન્દુઓને કેટલો ખતરો?
Religious conversion : ભારત સહિત દુનિયાભરમાં સતત ધર્મ પરિવર્તનના સમાચારો આવતા રહે છે. લોકો એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પરિવર્તિત થઈ રહ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મુસ્લિમ બહુલ દેશોમાં લોકો માટે જીવવુ મુશ્કેલ થઈ રહ્યું છે. ધર્મ પરિવર્તનના ચોક્કસ આંકડા આપવા તો મુશ્કેલ છે પરંતુ મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

જે રીતે મુસ્લિમો ઝડપથી વધી રહ્યાં છે તેને લઈને કહી શકાય કે લોકો ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યા છે. અહે્વાલો અનુસાર, બ્રિટનમાં દર વર્ષે લગભગ 6,000 લોકો ઇસ્લામ ધર્મ અપનાવે છે. બ્રિટનમાં મુસ્લિમ ધર્મ અપનાવનારાઓમાં મોટાભાગની મહિલાઓ હોય છે.
ધ હફિંગ્ટન પોસ્ટના આંકડા અનુસાર, અંદાજ છે કે દર વર્ષે લગભગ 20,000 અમેરિકનો અન્ય ધર્મોમાંથી ઇસ્લામ ધર્મ અપનાવે છે. અન્ય ધર્મોથી વિપરીત અમેરિકામાં ઇસ્લામ અપનાવનારા લોકોની સંખ્યા લગભગ આ ધર્મ છોડનારા અમેરિકન મુસ્લિમોની સંખ્યા જેટલી છે.
પ્યુ ડેટા અનુસાર, મુસ્લિમોની વસ્તી બિન મુસ્લિમો કરતા ડબલ દરે વધે છે. 2030 સુધીમાં મુસ્લિમ વસ્તી 1.5 ટકાના વૃદ્ધિ દર સાથે વધશે. આગામી બે દાયકામાં મુસ્લિમ વસ્તીનો વિકાસ દર છેલ્લા બે દાયકા કરતાં ધીમા દરે વધશે.
1990 થી 2010 સુધી વૈશ્વિક મુસ્લિમ વસ્તી 2.2% ના સરેરાશ વાર્ષિક દરે વધી છે, જ્યારે 2010 થી 2030 ના સમયગાળા માટે અંદાજિત દર 1.5% રહેશે.
જાણકારોનું માનીએ તો 2030 સુધીમાં ઇસ્લામ વિશ્વમાં સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ હશે. વિશ્વનો એક એવો પ્રદેશ પણ છે જ્યાં મુસ્લિમોની વસ્તી લગભગ 9 ટકા જેટલી ઓછી થશે.
જણાવી દઈએ કે, જ્યાં મુસ્લિમોની વસ્તી ઓછી હશે તે એશિયા પેસિફિક ક્ષેત્ર છે. 2010માં અહીં મુસ્લિમોની વસ્તી 61.7 ટકા હતી, જે 2050 સુધીમાં ઘટીને 52.8 ટકા થવાની ધારણા છે. યુરોપમાં મુસ્લિમોની વસ્તી પણ વર્ષ 2050 માં ઘટશે. આ સિવાય વર્ષ 2050માં મુસ્લિમ વસ્તી 2.7 હોવાનો અંદાજ છે જે વર્ષ 2010માં 2.7 હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
