Relationship : શું છે 6 સેકન્ડ કિસ અને 20 સેકન્ડ હગ રૂલ્સ? જાણો કેમ કપલ માટે જરૂરી છે?
દિવસે દિવસે ફાસ્ટ થઈ રહેલી જિંદગીમાં કપલ વચ્ચે બોન્ડિંગના ઘણા વિકટ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કપલ વચ્ચે વધતુ અંતર ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
લોકો પોતાના કરિયર અને પ્રોફેશનલ લાઈફમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ પર ધ્યાન નથી આપી રહ્યા ત્યારે 20 સેકન્ડ હગ અને 6 સેકન્ડ કિસનો નિયમ કોઈપણ કપલ વચ્ચે પ્રેમ ઉર્જા વધારી શકે છે.

આ નિયમનો અર્થ એ છે કે જો પાર્ટનરને કિસ કરવામાં આવે તો તેને સતત 6 સેકન્ડ સુધી કરવી જોઈએ. ઓછામાં ઓછું 6 સેકન્ડની કિસ માનસિક રીતે પ્રેમને જાગૃત કરે છે.
કિસ વ્યક્તિના શરીરમાં 6 સેકન્ડનું હોર્મોન ઓક્સીટોસિન વધારે છે, જેને લવ હોર્મોન પણ કહેવાય છે. જ્યારે કોઈ પ્રેમ આધારિત પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તે શરીરમાં મુક્ત થાય છે. આ સાથે 6 સેકન્ડ સુધી કિસ કરવાથી શરીરમાં કોર્ટિસોલ ઘટે છે જે તણાવનું કારણ બને છે.
જ્યારે તમે તમારા પ્રેમીને 20 સેકન્ડથી વધુ સમય સુધી હગ કરો છો ત્યારે શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન મોટી માત્રામાં બહાર આવે છે. આટલા લાંબા સમય સુધી કિસ કરવાથી બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે જે હૃદય માટે સારું માનવામાં આવે છે.
કોઈની સાથે આટલું લાંબુ કિસ કરવાથી સુરક્ષાનો અહેસાસ પણ થાય છે, જેનાથી પ્રેમીઓ વચ્ચે વિશ્વાસ પણ વધે છે. તેનાથી બંને વચ્ચે ભાવનાત્મક સ્થિરતા પણ વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
