Relationship Tips : ગર્લફ્રેન્ડ થઇ ગઇ છે નારાજ? મનાવવા માટે અપનાવો આ રીત
Relationship Tips : આમ તો જીવનમાં મળેલા દરેક સંબંધો ખાસ હોય છે. તેથી જીવનમાં મળેલા તમામ સંબંધોની કદર કરવી જોઇએ. આ દરેક સંબંધમાં સૌથી વધુ મહત્વ પ્રેમસંબંધ છે, જે એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે હોય છે.
Relationship Tips : આમ તો જીવનમાં મળેલા દરેક સંબંધો ખાસ હોય છે. તેથી જીવનમાં મળેલા તમામ સંબંધોની કદર કરવી જોઇએ. આ દરેક સંબંધમાં સૌથી વધુ મહત્વ પ્રેમસંબંધ છે, જે એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે હોય છે.
આવામાં ક્યારેક પ્રેમીપંખીડા વચ્ચે અણબનાવ બને તો એક બીજાને મનાવવી લેવા જરૂરી છે. આવા સમયે તમારો પાર્ટનર તમારાથી નારાજ થઇ જાય છે, તો તમે તેને કેવી રીતે મનાવશો, એ ન સમજાતું હોય તો આજે અમે આ માટે તમારા માટે કેટલીક ટીપ્સ આપી છે. આ ટીપ્સથી તમારા પાર્ટનરનો ગુસ્સો શાંત થઇ જશે.

સરપ્રાઇઝ આપો
આ વાતમાં કોઈ શંકા નથી કે, દરેક લોકોને સરપ્રાઈઝ ગમે છે, તેથી જો તમારી ગર્લફ્રેન્ડ તમારાથી નારાજ છે, તો તમે તેની પસંદગીની ગિફ્ટ આપી શકો છો. આ સિવાય તમે સરપ્રાઈઝ ટ્રીપ પણ પ્લાન કરી શકો છો.

જૂનો કિંમતી સમય યાદ રાખો
તમે તમારા જીવનસાથી સાથે જે પણ કિંમતી ક્ષણો વિતાવો છો, તે ખૂબ જ યાદગાર ક્ષણો બની જાય છે. એ પછી લાંબા સમય સુધી તે ક્ષણો યાદ રહી જાય છે. આવી સ્થિતિમાં જો પાર્ટનર તમારાથી ગુસ્સે થઈ જાય છે, તો તે ક્ષણોને ફરીથી વાગોળો અને બની શકે તો તે ક્ષણોને રિપીટ કરો આમ કરવાથી તમારા પાર્ટનરનો ગુસ્સો દૂર થઈ જશે.

એકબીજાને દોષ આપવાનું ટાળો
કેટલાક લોકોને એવી આદત હોય છે કે, ગુસ્સે થયા બાદ તેઓ સામેની વ્યક્તિને જસ્ટિફાય કરે છે. આવા સમયે, કેટલાક લોકો એવા હોય છે, જેઓ પોતાની ભૂલ હોવા છતાં, અન્યને દોષ આપે છે. આવી સ્થિતિમાં તમારે તમારા પાર્ટનરને મનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

વીડિયો સંદેશ મોકલો
પાર્ટનરને મનાવવા માટે વીડિયો મેસેજ મોકલવો પણ સારો વિકલ્પ છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે ફોન છે. આવી સ્થિતિમાં વીડિયો દ્વારા તમારા દિલની વાત કહો અને પર્સનલ ચેટ પર વીડિયો મોકલી શકો છો. આનાથી તમારા પાર્ટનરનો ગુસ્સો શાંત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
