Relationship Tips: છોકરીઓને આવી પર્સનાલિટીવાળા છોકરાઓ બિલકુલ નથી ગમતા, ક્યાંક તમારામાં તો નથીને આવી આદતો
જો તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માંગતા હોય તો તમારામાં રહેલી આ ખરાબ આદતોને તિલાંજલિ આપી દો કારણકે છોકરીઓને આ પ્રકારની પર્સનાલિટીવાળા છોકરાઓ બિલકુલ નથી ગમતા.
Relationship Tips: છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ બહુ પ્રયત્ન કરતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે છોકરીઓ એટલી જલ્દી ઈમ્પ્રેસ થઈ જાય એ સંભવ નથી. છોકરાઓની અમુક વાતો છોકરીઓને બિલકુલ નથી ગમતી. આવી આદતો ધરાવતા છોકરાઓને તે નફરત કરે છે. જો તમે જાણવા માંગતો હોય કે છોકરાઓની એવી કઈ હરકતોને છોકરીઓને નફરત કરે છે, તો વાંચો એ લેખ. જો તમારામાં આ આદતો હોય તો તેમાં સુધારો લાવીને તમે છોકરીનુ દિલ જીતી શકો છો.

છોકરીઓ પર ગંદા જોક્સ કરતા છોકરાઓ
છોકરીઓને એવા છોકરાઓ પસંદ નથી કે જેઓ તેમના પર ગંદા અને અશ્લીલ જોક્સ કરે. તેમની ઊંચાઈ, વજન, રંગની મજાક કરે. જે સિમ્પલ છોકરીને બહેનજી કહે અને શૉર્ટ સ્કર્ટ પહેરતી છોકરીને એટમ બૉમ્બ કહે છે.

પોતાને સુપીરિયર સમજતા છોકરાઓ
છોકરીઓ એવા છોકરાઓથી દૂર રહે છે, જે પોતાને શ્રેષ્ઠ માનતા હોય. આવા છોકરાઓ છોકરીઓ વિશે વિચારતા હોય છે કે તેમના વિના છોકરીઓનુ કંઈ થઈ શકે નહીં. કોલેજ અને ઑફિસમાં પણ આવા છોકરાઓ હોય છે જે છોકરીઓને ઓછી આંકતા હોય છે.

ફિલોસૉફી ઝાડતા છોકરાઓ
છોકરીઓ એવા છોકરાઓને ધિક્કારે છે જેઓ દરેક સમયે ઉપદેશો અને ફિલસૂફી ઝાડતા રહે છે. પોતે કહેલી વાતનો અમલ ન કરીને, તે બીજાને જ્ઞાનનુ વિતરણ કરે છે.

ડોમિનેટ કરતા છોકરાઓ
છોકરીઓ એવા છોકરાઓથી દૂર રહેવા માંગે છે, જેઓ ડોમિનેટિંગ સ્વભાવના હોય છે. જેઓ હંમેશા પોતાની જાતને શ્રેષ્ઠ કહે છે અને બીજાને નીચા ગણે છે. આવા છોકરાઓ વિચારે છે કે દુનિયામાં ફક્ત તેઓ જ બધુ જાણે છે.
જો તમારામાં પણ આવી કોઈ ખામીઓ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. કારણ કે તે માત્ર છોકરીઓ માટે નથી પરંતુ તેનાથી પર્સનાલિટી સુધરશે. આ ખામીઓ દૂર કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
