EVM નું બટન દબાવવાથી શોક લાગી શકે છે? જાણો EVM કેવી રીતે કામ કરે છે?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી વચ્ચે ઈવીએમને લઈને ખુબ ચર્ચા થાય છે. આ ચર્ચામાં એક ચર્ચા એવી પણ છે કે ઈવીએમનું બટન દબાવવાથી શોક લાગી શકે છે.
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVMને લઈને લોકોના મનમાં ઘણા સવાલ છે. છેવાડાના ગામડાઓમાં આ અંગે અલગ-અલગ વાતો ચાલે છે. કેટલાક નેતાઓ પણ લોકોને ભરમાવતી વાતો કરે છે.

નવેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મતદાન થશે, ત્યારબાદ 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. અહીં પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM નો ઉપયોગ થશે.
ઈવીએમને લઈને લોકોના મનમાં રહેલા સવાલોનો યોગ્ય જવાબ મળવો જરૂરી છે. આ એ જ મશીન છે જેના બટન દબાવીને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે.
ઈવીએમને લઈને લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ છે. એક મૂંઝવણ એ છે કે શું આ મશીન મતદારને શોક આપી શકે છે?
હકિકતમાં EVM બેટરી પર કામ કરે છે અને તેના પર દેખાતું વાદળી બટન દબાવવાથી અથવા EVMને હેન્ડલ કરવાથી કોઈ આંચકો કે કરંટ લાગતો નથી. ઈવીએમને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે અને તેને ચલાવવા માટે કોઈ વીજળીની જરૂર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
