ફેસબુક દ્વારા હિન્દુ ધર્મ પર પોર્ન-પોર્કનો હુમલો, તસવીરો
બેંગલૂરુ, 29 મે: ફેસબુક હવે અઢળક ઇન્ટરનેટ યૂઝર્સનો એક અભિન્ન અંગ બની ગયો છે. પરંતુ હવે ધીરે ધીરે એ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું માધ્યમ પણ બની ગયું છે. સીધી વાત કરીએ તો ફેસબુક પર કેટલીક પોર્ન અભિનેત્રિયોએ હિન્દુ ધર્મ પર હુમલો કર્યો છે. ફેસબુક ગ્રુપ I Love Hinduism (હું હિન્દુવાદને પ્રેમ કરૂ છું.) પર અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવામાં આવી રહી છે. 98,777 સભ્યોવાળા આ ગ્રુપમાં અવારનવાર પોર્ન અભિનેત્રિયોની અશ્લીલ તસવીરોથી લઇને અન્ય ઘણું બધું છે.
ખાસવાત એ છે કે આ ગ્રુપનો એડમિન ડિલીટ કરતા નથી થાકતો અને લોકો આવી તસવીરો નાખતા નથી થાકતા. એટલું જ નહીં હિન્દુ ધર્મમાં કોઇ પણ પ્રકારનું માંસ ખાવું પ્રતિબંધિત છે. ખાસ કરીને ગો-માંસ અને ભુંડનું માંસ. કેટલાંક એવા છે જેઓ જાણીજોઇને બીફ અને પોર્કની બનેલી રેસિપીઝ નાખી રહ્યા છે. આવી પોસ્ટ કરનારાઓ ભારતના નથી.
આ ગ્રુપની વિશ્વસ્નીયતા અને ગરિમાની વાત કરીએ તો તમામ મોટા પત્રકારો, વિધાયક, મંત્રી, જજ, ડોક્ટર વગેરેથી લઇને સામાન્ય વ્યક્તિ પણ આની સાથે જોડાયેલા છે. અમે જ્યારે આ પેજ પર સવાલ કર્યો તો સીધો જવાબ આવ્યો કે 'એડમીનને અનુરોધ છે કે આવા લોકોને પ્રતિબંધિત કરી દે'.
તસવીરોમાં જુઓ કયા પ્રકારની પોસ્ટ અપલોડ કરાઇ છે આ ગ્રુપમાં:-

ગો-હત્યા રોકવા માટે અભિયાન
આ ગ્રુપમાં નિરંતર ગો-હત્યા રોકવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જેનાથી તેને રોકી શકાય.

આ ગ્રુપનો હેતુ
આ ગ્રુપનો હેતુ લોકોની વચ્ચે સુવિચાર પહોંચાડવાનો અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલ સંસ્કારોને લોકો સુધી પહુંચાડવા.

રાજનીતિ સાથે જોડાયેલ પરિચર્ચા
આ ગ્રુપ પર સતત દેશની રાજનીતિને લઇને પરિચર્ચા થતી રહે છે, જેથી લોકો અપડેટ રહે.

સારા વિચારો
આની પર બુદ્ધીજીવી વર્ગથી આવનાર વિચારોને પણ રાખવામાં આવે છે, જેથી એક સ્વચ્છ માર્ગદર્શન થઇ શકે.

સારા વિચારો
યુવા પેઢીને યોગ્ય દિશા બતાવવા માટે સારા વિચારો આપને આ પેજ પર હંમેશા મળશે.

નોનવેજ પોસ્ટ
છેલ્લા કેટલાક દિવસોથી લોકો આ પેજ પર બીફ, પોર્ક, ફિશ વગેરેની પોસ્ટ કરી રહ્યા છે.

નોનવેજ પોસ્ટ
છેલ્લા કેટલાક દિવસોથી લોકો આ પેજ પર બીફ, પોર્ક, ફિશ વગેરેની પોસ્ટ કરી રહ્યા છે.

અશ્લીલ તસવીરો
કેટલાંક દિવસોથી વિદેશી યુવતીઓ આ પેજ પર અશ્લીલ ફોટા પોસ્ટ કરી રહી છે. જો આપ તેમની લીંક પર ક્લિક કરશો, તો સીધી પોર્ન વેબસાઇટ ખુલી જશે.

અશ્લીલ તસવીરો
કેટલાંક દિવસોથી વિદેશી યુવતીઓ આ પેજ પર અશ્લીલ ફોટા પોસ્ટ કરી રહી છે. જો આપ તેમની લીંક પર ક્લિક કરશો, તો સીધી પોર્ન વેબસાઇટ ખુલી જશે

અશ્લીલ તસવીરો
કેટલાંક દિવસોથી વિદેશી યુવતીઓ આ પેજ પર અશ્લીલ ફોટા પોસ્ટ કરી રહી છે. જો આપ તેમની લીંક પર ક્લિક કરશો, તો સીધી પોર્ન વેબસાઇટ ખુલી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
