જુઓ: પીએમ મોદી અને તેમની BEST સેલ્ફીઝ..!
વર્તમાન સમયમાં સેલ્ફીનો ઘણો ક્રેઝ છે. યુવાનો હોય કે વયોવૃદ્ધ બધાને સેલ્ફી લેવી ખુબ ગમે છે. સેલ્ફીનો આ ક્રેઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ગજબનો છે. સેલ્ફી પ્રેમી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે ઘણી વખત સેલ્ફી લેતા જોયા હશે. દેશ હોય કે વિદેશ તેમની સેલ્ફીઝ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની છે.
આજે અમે તમને આપણા પીએમ નરેન્દ્ર મોદીની કેટલીક BEST પ્રસિદ્ધ સેલ્ફીઝ જણાવી રહ્યાં છે. અમને વિશ્વાસ છેકે આ જાણકારી તમને ખુબ જ ગમશે.

લોકસભા ચૂંટણી દરમ્યાન લેવામાં આવેલી સેલ્ફી
લોકસભા ચૂંટણી દરમ્યાન પીએમ મોદી દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફી ચર્ચામાં રહી હતી. કોંગ્રેસના કહેવા મુજબ આમ કરીને મોદીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પીએમ ટોનીની સાથે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની અબોટની સાથે મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સેલ્ફી લીધી હતી, આ તસવીર લોકોને ઘણી ગમી હતી.

માતા હીરા બાની સાથે મોદી!
પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં જીત બાદ માતા હીરા બાના આર્શીવાદ લેતી સેલ્ફીને ટ્વિટર પર શેર કરી હતી.

રાષ્ટ્રપતિ અલ્બેગદોરજી
પીએમ મોદીએ મંગોલિયામાં પણ પોતાનો સેલ્ફી શોખ જાળવ્યો હતો. ત્યારે પણ તેમણે રાષ્ટ્રપતિ અલ્બેગદોરજી સાથેની મુલાકાત દરમ્યાન સેલ્ફી લીધી હતી, અને આ ફોટો પણ તેમણે ટ્વિટર પર શેર કર્યો હતો.

ચીનના પીએમની સાથે મોદી
વિદેશી યાત્રા દરમ્યાન વિદેશી નેતાઓ સાથે સેલ્ફી લેવાના શોખીન પીએમ મોદીએ ચીનના પીએમ સાથે પણ સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીને ઇતિહાસની શક્તિશાળી સેલ્ફી માનવામાં આવે છે.

સોનમ કપૂરની સાથે પીએમ મોદીની સેલ્ફી
અમિનેત્રી સોનમ કપૂર દ્વારા પીએમ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવામાં આવી હતી. સોનમે આ તસવીર ટ્વિટર પર શેર કરી હતી.

ફાંસ યાત્રા દરમ્યાન
પોતાની ફ્રાંસ યાત્રા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત ભારતીય વિદ્યાર્થીઓ સાથે સેલ્ફી લીધી હતી.

બીજેપી સાંસદ પૂનમ મહાજનની સાથે પીએમ મોદી
બીજેપી સાંસદ પૂનમ મહાજને પીએમ મોદી સાથે આ સેલ્ફી લીધી હતી. આ તસવીરને તેમણે ટ્વિટર પર શેર કરી હતી.

ગાયક મધુરિમા અને સોનુ નિગમની સાથે પીએમ મોદી
ગાયક મધુરિમા અને સોનુ નિગમની સાથે પીએમ મોદીની આ સેલ્ફી.

શેખ ઝાયેદ ગ્રાંડ મસ્જિદ પર સેલ્ફી
શેખ ઝાયેદ ગ્રાંડ મસ્જિદ પર મોદીની સેલ્ફી.

સમર્થકોની પાસે પીએમ મોદી
પોતાના સમર્થકોની સાથે પીએમ મોદીએ આ સેલ્ફી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
