બજરંગી ભાઇજાનથી પ્રેરિત થયા પ્રાણીઓ, જુઓ તસવીરો
ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન પર ચર્ચા જોરદાર ચાલી. કેમ ના થાય, ફિલ્મની વાર્તા જ કંઇક એવી હતી. ફિલ્મના એક એક શોટ લોકોના હૃદયમાં વસી ગયા છે. જોકે આવી ફિલ્મોની ભારતને જરૂર પણ છે.
ફિલ્મમાં એક પાકિસ્તાની બાળકી ભારતમાં પોતાની માતાથી ખોવાઇ જાય છે. બજરંગી ભાઇજાનને તે બાળકી મળે છે અને તેને સુરક્ષિત પાકિસ્તાન પહોંચાડવાનું બિડું ઊપાડે છે.
અમે આપને અમારા આ લેખમાં કેટલીક એવી તસવીરોથી પરિચિત કરાવવા જઇ રહ્યા છીએ જે છે પ્રાણીઓના દુનિયાની. આપ કલ્પના કરો કે બજરંગી ભાઇજાન તેને જોશે તો કેવું રિએક્ટ કરશે.

બજરંગી ભાઇજાનથી લો પ્રેરણા
અમે આશા કરીએ છીએ કે ભવિષ્યમાં જો એવી તક આવી, તો આપ પીછેહટ નહીં કરો.

આ બિચારી મુન્નીની જેમ ખોવાઇ ગઇ છે.
પોતાના માતા-પિતાથી વિખૂટા પડ્યા બાદ મુન્ની જેવો હાલ છે આનો.

મુન્ની ચિંતા ના કર અહીં સુરક્ષિત છે
મુન્ની પરેશાન ના થા તુ અહીં સુરક્ષિત છે.

આ દરબાર સૌના માટ છે
આ દરબાર હંમેશા સૌના માટે ખુલ્લો રહે છે.

તને માતા જેવો પ્રેમ આપીશ
મુન્ની તુ ચિંતા ના કર તને માતા જેવો પ્રેમ આપીશ.

મે બજરંગીને વચન આપ્યું છે
હું તને તારા માતા-પિતા સાથે મેળવીને જ રહીશ.

અહીં ભાઇજાન નથી તો શું થયું
અહીં ભાઇજાન નથી તો શું થઇ ગયું, હું મુન્નીને તેના ઘરે છોડીને આવીશ.

હું પણ બજરંગી ભાઇજાન બનીશ
હું પણ બજરંગી ભાઇજાન બનીશ. અને બતાવી દઇશ કે દુનિયા બદલી રહી છે.

મેં બજરંગી ભાઇજાન જોઇ છે, મુન્ના ચિંતા મત કર
મુન્ના તું ચિંતા ના કરીશ મેં બજરંગી ભાઇજાન જોઇ છે...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
