આ લોકોએ તો ફોટોશોપને જાણે મજાક જ બાનાવી દીધું છે!
ફોટોશોપ સોફ્ટવેયરનું કામ હોય છે તસવીરોને વધુ સુંદર બનાવવાનું પરંતુ તસવીરોને સુંદર બનાવવા માટે ફોટોશોપને કેવીરીતે યુઝ કરવું તે આવડવું જોઇએ. પરંતુ આપને જો ફોટોશોપને યુઝ કરતા નહીં આવડે તો આપ તસવીરોને કેવી કોમીક બનાવી દેશો તેનું બેસ્ટ ઉદાહરણ તમને નીચેની તસવીરોમાં જોવા મળી જશે...
સામાન્યરીતે દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેઓ પોતાના મનપસંદ હીરો-હીરોઇન સાથે તસવીર પડાવે. પરંતુ સંજોગવત દરેકની આ ઇચ્છા પૂરી થઇ શકતી નથી. માટે ચાહકો ફોટોશોપમાં પોતાના હીરોહીરોઇન સાથે ફોટો મર્જ કરીને સંતોષ માની લે છે. પરંતુ કેટલાંક લોકો દ્વારા ફોટા કંઇક એવા બની જતા હોય છે જે હાસ્ય ઉપજાવી દે છે.
આવો જોઇએ આવી કેટલીંક ફોટોશોફ ફન્ની તસવીર...

કરીના કપૂર
જો કરીના કપૂર આ ફોટોશોપ તસવીર જોઇ લે તો શું થશે એ આપ વિચારી શકો છો.

આશિકી 2
સારુ થયું કે આશિકી 2નું આ પોસ્ટર નથી આવ્યું.

ટોલિવુડ હીરો પણ છે અહીં
ટોલિવુડ હીરો રામચરણની સાથે ફોટોશોપ કરવામાં આવેલી તસવીર કંઇક આવી દેખાય છે.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલની સાથે ફોટોશોપ કરવામાં આવેલી તસવીર.

સ્પાઇડરમેન
સ્પાઇડરમેન જો આ તસવીર જોઇ લે તો તેનો બધો પાવર ભૂલી જતો.

કેટરીના
કેટરીનાનો સૌથી ખરાબ દિવસ હશે જો આ દિવસ અસલી હશે તો.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલના ખૂબ જ મોટા ફેન લાગી રહ્યા છે આ.

સાઉથના ભગવાન
રજનીકાંતને ફોટોશોપ કરીને પોતાની તસવીર લગાવી અને એ પણ આ રીતે.

અક્ષય કુમાર
આનાથી ખરાબ ફોટોશોપ એડિટિંગ ના હોઇ શકે.

સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડીના આ ફેને તો કંઇક હદ જ કરી નાખી.

શિકારી
આ તસવીરને જોઇને લાગે છે આનાથી મોટો શિકારી કોઇ નથી.

મુંબઇ
ભરે આપ ક્યારેય મુંબઇ ના ગયા હોવ પરંતુ ફોટો તો બતાવી શકાય છે ને.

વિદેશ નથી ગયા તો શું થયું
ફોરેન જવાનું સપનું સૌને હોય છે, પરંતુ મોટાભાગના લોકો માત્ર તસવીરોમાં જ જઇ શકે છે.

સલમાન ખાન
વાહ આને કહેવાય સલમાનનો અસલી ફેન....

દેશી સુપરમેન
દેશી સ્પાઇડર મેન હોત તો કંઇક આવો હોત.

સુપર ફેન
દેશી સુપરમેન સાથે હવામાં ઉડતા-ઉડતા વાત કરવી તેની તસવીર માત્ર ફોટોશોપમાં જ બની શકે છે.

જેનેલિયા ડિસોઝા
આવો પ્રેમ તો માત્ર ફોટોશોપમાં જ ઊભરાઇ શકે છે, પરંતુ જો આ ભાઇની સામે સાચે જ જેનેલિયા આવી જાય તો?

ફરારી
ભલે ઘરમાં સાયકલ પણ ના હોય પરંતુ ફરારીની સાથે આપણો ફોટો બનાવવો કોઇ મોટી વાત નથી.

સલમાન ખાન
સલમાન ખાનની આવી ફેન આપે ક્યારે જોઇ છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
