Photo : ભારતનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ થીમ પાર્ક એડલેબ્સ ઇમેજિકા
વેકેશન આવે એટલે બાળકો માટે સમય ક્યાં પસાર કરવો તે મોટો પ્રશ્ન બની જાય છે. દર વર્ષે બાળકોને નવું મનોરંજન આપવા માટે માતા પિતા પણ નવા સ્થળોની શોધમાં હોય છે. ચાલો, આ વર્ષે આપનું આ ટેન્શન દૂર કરવામાં અમે મદદ કરીશુ. અમે વાત કરી રહ્યા છે. ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ થીમ પાર્કની. હા, ભારતમાં અત્યારે અનેક થીમ પાર્ક છે. પણ ઇન્ટરનેશનલ થીમ પાર્કનો અભાવ હતો. હવે તે પણ શરૂ થઇ ગયો છે. એડલેબ્સ ઇમેજીકાના નામથી શરૂ થયેલો આ થીમ પાર્ક 294 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
આ પાર્ક મુંબઇથી દક્ષિણપશ્ચિમ દિશામાં 70 કિલોમીટરના અંતરે આવેલા કાપોલીમાં આવેલો છે. મુલાકાતીઓના મૂડ, પસંદગીના આધાર અહીં વિવિધ 6થીમ પર ઝોન બનાવવામાં આવ્યા છે. તેમાં વિવા યુરોપા, અરેબિયા, એશિયાના, અમેરિકાના, ઇન્ડિયા, જમ્બો આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક ઝોનમાં તેની થીમ પ્રમાણેના આકર્ષણો, રાઇડ્સ, ગેમ્સ વગેરે રાખવામાં આવ્યું છે.
આ થીમ પાર્કના મુખ્ય આકર્ષણોમાં રાજાસૌરસ રિવર એડવેન્ચર, ક્રુઝ ઓફ સલીમગઢ, અલી બાબા ઔર ચાલીસ ચોર, મિસ્ટર ઇન્ડિયા - ધ રાઇડ, આઇ ફોર ઇન્ડિયા અને વોર્થ ઓફ ગોડ્સનો સમાવેશ થાય છે. અહીં બોલીવુડની થીમ ઉપર પણ અનેક આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઇન્ટરનેશનલ થીમ પાર્કની એન્ટ્રી ફી પણ આપને જણાવી દઇએ. એક દિવસની રેગ્યુલર એન્ટ્રી ફી એક એડલ્ટ વ્યક્તિ માટે રૂપિયા 1500 અને 3થી 12 વર્ષના બાળક માટે રૂપિયા 1200 છે. જ્યારે ઇમેજીકા એક્સપ્રેસ એન્ટ્રી ફી એક દિવસ માટે એક એડલ્ટ વ્યક્તિના રૂપિયા 2200 અને 3થી 12 વર્ષના બાળક માટે રૂપિયા 1900 છે.
આવો તસવીરોમાં જોઇએ એડલેબ્સ ઇમેજીકામાં કેવી રાઇડ્સ અને કેવી થીમ્સ તૈયાર કરવામાં આવી છે...

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક

વેકેશનનું આકર્ષણ બન્યો છે આ થીમ પાર્ક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
