Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
આમ તો વિશ્વના પ્રાચીન સ્થાપત્યો માનવીને સૌથી વધારે વિચિત્ર અને અજાયબ લાગે છે. પણ ક્યારેક એન્જીનિયરિંગની કમાલ અને વર્તમાન વાસ્તવિક જીવન પણ આપણને એટલું જ આશ્ચર્ચચકિત કરે છે. આવી જ એક હરતી ફરતી અજાયબી છે વિશ્વનું સૌથી મોટું પેસેન્જર ક્રુઝ શિપ 'અલુરે ઓફ ધ સીસ'.
'અલુરે ઓફ ધ સીસ'ની બનાવટ અને તેને ચલાવવા તથા મુસાફરોની મહેમાનગતિ કેવી રીતે થાય છે તેના આંકડા અને તસવીરો જોઇએ ત્યારે જ આપણને વિશ્વાસ આવે છે કે આ ખરેખર અજાયબી છે.
શિપના કદના આશ્ચર્યકારક આંકાડાઓ
શિપનું વજન - 2,25,282 ગ્રોસ રજિસ્ટર ટન
શિપની લંબાઇ - 1,187 ફૂટ (362 મીટર)
શિપની પહોળાઇ - 215 ફૂટ (66 મીટર)
જળસ્તરથી ઉંચાઇ - 213 ફૂટ (65 મીટર)
ડ્રાફ્ટ - 30 ફૂટ (9.1 મીટર)
શિપની ઝડપ - 22 નોટ્સ
શિપ પર ઉપલબ્ધ સુવિધાઓ
- 16 પેસેન્જર ડેક, 24 પેસેન્જર ઇલ્વેટર્સ
- 7,500 હોર્સ પાવરનું એક એવા 4 બો થ્રસ્ટર્સ
- 5,400 મહેમાનો (ડબલ ઓક્યુપન્સી), કુલ 6,318 મહામાનો, 2,384 ક્રુ સ્ટાફ (અંદાજે 80 દેશોમાંથી આવેલો સ્ટાફ)
- 2,706 રેસ્ટરૂમ્સ
- આ શિપ પર ટૂરનો ચાર્જ 150 ડોલર પ્રતિ વ્યક્તિ
મહત્વની બાબત એ છે કે આટલી વ્યક્તિઓનું દૈનિક બે સમયનું ભોજન, રહેવાનું, સફાઇ બધાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. આ માટે શિપનું કિચન, લોન્ડ્રી કેવી છે તે આવો જોઇએ...

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અજાયબી છે આ વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ -

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - બેકોન

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - રસોડામાં રંધાય છે લોબસ્ટર માછલી

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - રસોડામાં તૈયાર થાય છે રોલ્સ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - રસોડામાં તૈયાર થાય છે ડિપિંગ સોસ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - રસોડામાં તૈયાર થાય છે ચીકન

અલુરે ઓફ ધ સીસ -વિશાળ રસોઇઘર

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ -રસોડામાં સૂપ રૂમ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ -રસોડામાં તૈયાર થાય છે ઇક્લેર્સ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - કિચન સ્ટાફ

અલુરે ઓફ ધ સીસ - કેપ્ટનનું ડેક

અલુરે ઓફ ધ સીસ - શિપનું હેલિપેડ

અલુરે ઓફ ધ સીસ - ઇમર્જન્સીની સ્થિતિ માટે વૉર રૂમ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - ઇન્ડસ્ટ્રીયલ ડ્રાયર ફોર શીટ્સ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - ચાદરોને ઇસ્ત્રી કરવાનું મશીન

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - લોન્ડ્રી એરિયા

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - ઇન્ડસ્ટ્રીયલ વૉશર્સ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - ચાદર વગરના કપડાંનું ડ્રાયર

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - ટોવેલ રૂમ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - એન્જિન રૂમ 1

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - એન્જિન રૂમ 2

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - એન્જિન રૂમ 3

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - એન્જિન રૂમ 4

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - સ્ટોર રૂમ ફોર ડેરી પ્રોડક્ટ્સ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - સ્ટોર રૂમ ફોર વેજિટેબલ્સ

અલુરે ઓફ ધ સીસ - સ્ટોર રૂમ ફોર મીટ

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - સ્ટોર રૂમ ફોર ડક

Photo : અજાયબી છે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ અલુરે ઓફ ધ સીસ
અલુરે ઓફ ધ સીસ - સ્ટોર રૂમ ફોર વેજિટેબલ્સ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications