ઓનલાઇન શોપિંગ: આ અઠવાડીયાની ટોપ 10 ફ્રી કૂપન
બેંગલુરુ, 20 મે: જો આપ ઓનલાઇન શોપિંગ કરવા જઇ રહ્યા હોવ તો આ અઠવાડીયે આપ સારી એવી બચત કરી શકો છો. હા, કારણ કે વનઇન્ડિયા આપના માટે લઇને આવ્યું છે આ અઠવાડીયાની ટોપ 10 કૂપન, જેનો ઉપયોગ કરીને આપ હમણાં જ શોપિંગ કરી શકો છો. એટલે કે હવે માત્ર બુધવાર સૌથી સસ્તો નથી, પરંતુ દરેક દિવસ સૌથી સસ્તો રહેશે.

નીચે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરવાથી આપને કૂપન પ્રોમો કોડ મળશે. આ કોડને ક્યાંક કોપી કરી લો. જ્યારે આપને શોપિંગ કરવી હોય, ત્યારે આપ સીધી પોતાની પ્રોડક્ટ સિલેક્ટ કરો અને નામ, સરનામા વગેરે વગેરે બાદ આપની પાસે પ્રોમો કોડનો વિકલ્પ આવે, ત્યાં આપે સેવ કરી રાખેલા કોડને ટાઇપ કરી દો, આવું કરવાથી આપને નિર્ધારિત છૂટ મળી શકશે.
અને હા ધ્યાન રહે, આ પ્રોમો કોડ અને કૂપન નિર્ધારિત સમય મર્યાદા સુધી જ એક્ટિવ રહે છે. સમય સીમા સમાપ્ત થવા પર પ્રોમો કોડ કામ નથી કરતું, માટે જો ઓનલાઇન શોપિંગ કરવાનું વિચારી રહ્યા હોવ તો ઉતાવળ રાખો...
1) એમેઝોન પર મોબાઇલ ફોન પર 66 ટકાની છૂટ
2) કપડા પર 90 ટકાની છૂટ માત્ર ફ્લિપકાર્ટ પર
3) જેબેંગના દરેક ઉત્પાદન પર 50 ટકાની છૂટ
4) ફૂડ પાંડાથી બુક કરાવો લંચ-ડિનર અને મેળવો 50 ટકાની છૂટ
6) એરટેલ રિચાર્જ કરાવો અને મેળવો આઇપીએલ ઓફર
7) વોડાફોન રિચાર્જ કરાવો અને મેળવો આઇપીએલ મેચ જોવાની તક
8) આઇપીએલ ઓફરની સાથે રિચાર્જ કરો આઇડીયા મોબાઇલ
9) ડીટીએચ રિચાર્જ કરવા પર સ્પેશિયલ ઓફર
10) ડેટાકાર્ડ રિચાર્જ કરવા પર વિશેષ ઉપહાર મેળવો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
