તમારા બાળગોપાલ અને રાધાની તસવીરો વનઇન્ડિયા પર કરો શેયર
આજે જન્માષ્ટમીના પાવન અવસર પર જો તમે તમારા બાળકોને કૃષ્ણ અને રાધાના ગેટઅપમાં તૈયાર કર્યા હોય તો તેની સુંદર તસવીરો તમે અમારી સાથે શેયર કરો. અમે તમારા બાળકોના નામ સાથે આ તમામ તસવીરો અમારા આ લેખમાં રજૂ કરીશું. તો જો તમે પણ ઇચ્છો છો કે તમારા બાળકોની તસવીરો તમે વનઇન્ડિયા જેવા ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પર જોવા માંગો છો તો નીચેના ટ્વિટર અને ફેસબુક એડ્રેસ પણ તમે તમારી ડિટેલ સાથેની તસવીર અમને મોકલાવી શકો છો. જેમાં તમારા બાળકનું નામ, ઉંમર અને તમારા શહેરની માહિતી લખીને મોકલજો. (Read More At: ટિપ્સ: જન્માષ્ઠમી પર તમારા બાળકોને આ રીતે કરો તૈયાર )
ટ્વિટર એકાઉન્ટ : @oneindiagujarat
સાથે જ આ લેખની લિંક તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેયર કરી શકો છો અને તમારા બાળકોના ફોટો બધાને બતાવી શકો છો. તો વનઇન્ડિયા સાથે જોડાઇને તમારા ભૂલકાઓની તસવીર મોકલો અહીં. સાથે જ જુઓ કેટલાક ક્યૂર બાળગોપાલ અને રાધાની તસવીરો અહીં. નોંધનીય છે કે વધુ ફોટો જોવા માળે આ પેજને રિફ્રેશ કરતા રહો. સાંજે 6 વાગ્યા સુધી આવેલ તમામ ફોટો અમે મૂકવાનો પ્રયાસ કરીશું. જો કે ફોટોમાં ઉપરોક્ત માહિતી આપવાનું ના ભૂલતા.

જીયા સની કેતલેકર
સાડા ત્રણ વર્ષના આ હસમુખા કાનુડાનું નામ છે જીયા સની કેતલેકર. અમદાવાદના જયની આ તસવીર તેણે વનઇન્ડિયા ગુજરાતી સાથે શેયર કરી છે.

દર્શ નિકુંજ પટેલ
આ તસવીર છે દર્શ નિકુંજ પટેલની. સેટેલાઇટમાં રહેતા દર્શની આ છે મનમોહક તસવીર.

શાશ્વત કંસોડા
શાશ્વત ચિરાગભાઇ કંસોડાની આ ક્યૂટ તસવીર છે. 4 વર્ષનો શ્વાસ્વત ધાટલોડિયાનો નિવાસી છે.

યુવરાજ ઠાકોર
સુંદર કુષ્ણના ડ્રેસમાં સજ્જ આ ફોટો છે યુવરાજ મનિષ ઠાકોરનો. અમદાવાદના યુવરાજે વનઇન્ડિયા સાથે કૃષ્ણના પહેરવેશમાં આ ફોટો શેયર કર્યો છે.

આરુષી ત્રિવેદી
આ સુપર ક્યૂટ તસવીર છે આરુષિ રિપ્પલકુમાર ત્રિવેદીની. અમદાવાદની આ ક્યૂટ રાધાની ક્યૂટ સ્માઇલ તો જુઓ

વિવાન ગજ્જર
તો આ તસવીર છે વિવાન ગજ્જરની. તે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે. અને તેની ઉંમર 2.3 વર્ષની છે.

જય વિરસિંહ ઝાલા
તો ક્યૂટ કૃષ્ણના વેશમાં આ ફોટો છે જય વિરસિંહ ઝાલાનો જે રાધાના માથે મટકી મૂકવનો પ્રયાસ કરી રહ્યા છે.

આરુષી ત્રિવેદી
તો આ બીજા ફોટોમાં માટલી સાથે કમર પર હાથ રાખી આરુષી આ સરસ પોઝ આપ્યો છે.

હેત પરમાર
પાંચ વર્ષીય હેત પરમાર અમદાવાદના કિષ્નાનગરમાં રહે છે અને જન્માષ્ઠમી પર્વ નિમિત્તે કાનુડો બન્યા છે.

શિવમ ઠાકોર
તો શિવમ કાનુભાઇ ઠાકોરનું આ કુષ્ણ અવતાર પણ છે સુપર ક્યૂટ.

પૃથ્વીરાજ સોલંકી
તો હાથમાં મોરપીંછ સાથે ફોટો પડાવી રહેલ આ તસવીર છે પૃથ્વીરાજ મનીષ સોલંકીની જે પણ અમદાવાદના જ નિવાસી છે.

કૂલ કિષ્ના (શાશ્વત)
એટલું જ નહીં આ મોર્ડન કિષ્નાને કૂલ લૂક આપતા પણ સરસ રીતે આવડે છે. આમ પણ બાળકો તેમની આવી જ નિર્દોષ અને ભોળી અદાઓમાં સુપર ક્યૂટ લાગે છે.

પ્રથમ
તો આ તસવીર છે નિકોલના પ્રથમની. પ્રથમ ભાવેશભાઇ વાડોદરિયાએ કૃષ્ણ બનીને આ સુંદર પોઝ આપ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
