નવી કાર્ટૂન શ્રેણી માત્ર વનઇન્ડિયાના વાચકો માટે...
પોતાની અભિવ્યક્તિને રજૂ કરવાના સામાન્ય રીતે ઘણા માધ્યમો હોય છે. પરંતુ કાર્ટૂન એક એવું માધ્યમ છે જે કટાક્ષ સાથે આપને ઘણું બધું કહી પણ જાય છે અને સમજાવી પણ જાય છે. કાર્ટૂન થકી આપ રાજકીય બાબતો, સાંપ્રત પ્રવાહો અને દેશ-દુનિયાની તમામ ઘટનાઓઓ અંગે જાણી શકો છો, એ ઉપરાંત તેના થકી આપના ચહેરા પર અનોખું હાસ્ય પણ આવી જાય છે.
આપે દેશના જાણીતા કાર્ટૂનિસ્ટ આર.કે લક્ષ્મણના કાર્ટૂન તો જોયા જ હશે. તેઓ પોતાના કાર્ટૂન થકી એક કોમન મેનની ઘણી બધી વ્યથાઓ કહી દેતા હતા. એવી જ રીતે વનઇન્ડીયા પોતાના વાચકો માટે આવી જ કાર્ટૂનની સીરિઝ લઇને આવ્યું છે. વનઇન્ડિયાના કાર્ટૂનિસ્ટ મૃત્યુંજય આપને રોજે રોજ બનતી ઘટનાઓ પર કટાક્ષભર્યા અને રમૂજી કાર્ટૂન પીરસશે. જેને આપ અહીં માણી શકશો.
અત્રે અમે છેલ્લા એક પખવાડિયામાં બનેલી ઘટનાઓ પરના કાર્ટૂન આપને માટે લઇને આવ્યા છીએ.. જુઓ અને માણો તથા આપના મંતવ્યો પણ અમને નીચેના કોમેંટ બોક્સમાં જણાવો...

તેલંગાણા બજેટ
તેલંગાણા બજેટ

મનમોહનસિંહને જાપાને આપ્યો પુરસ્કાર
મનમોહનસિંહને જાપાને આપ્યો પુરસ્કાર

કાળા નાણું
કાળા નાણું ધરાવતા પણ મોદીને લોભાવે છે!

શ્રી શ્રી રવિશંકર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાત
શ્રી શ્રી રવિશંકર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાત

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની શપતવિધિમાં શિવસેના
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની શપતવિધિમાં શિવસેના

અમિતાભ દ્વારા સ્વચ્છતા અભિયાન
અમિતાભ દ્વારા સ્વચ્છતા અભિયાન

કાળુ નાણુ ધરાવતા ખાતેદારોના નામ
કાળુ નાણુ ધરાવતા ખાતેદારોના નામ

પાનવાળાનું વીજળી બીલ આવ્યું 132 કરોડ રૂપિયા
પાનવાળાનું વીજળી બીલ આવ્યું 132 કરોડ રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
