Most poisonous snake : આ દેશમાં રહે છે પૃથ્વી પરના સૌથી ઝેરી સાપ, જાણો ક્યાં આવેલો છે આ દેશ?
Most poisonous snake : વિવિધતાથી ભરેલી આ પૃથ્વી કરોડો પ્રજાતિઓનું ઘર છે. પૃથ્વીના વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના સાપ અને જીવજંતુઓ નિવાસ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં સાપોની હજારો પ્રજાતિઓ વસવાટ કરે છે. આ સાપોમાં બીનઝેરીથી લઈને કિંગ કોબ્રા જેવા ઝેરી સાપ સામેલ છે.

આજે આપણે જે સાપ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ તે દુનિયાનૌ સૌથી ઝેરી સાપ ગણાય છે. હકિકતમાં કિંગ કોબ્રાને જ દુનિયાનો સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે.
ઝેરીલા સાપની વાત કરીએ તો દુનિયાનો સૌથી ખતરનાક અને ઝેરી સાપ કિંગ કોબ્રા છે. કિંગ કોબ્રા એટલો ખતરનાક છે કે તેનું ઝેર એક સાથે ઘણા લોકોના જીવ લેવા પુરતું છે.
કિંગ કોબ્રાનું ઝેર ન્યુરોટોક્સિન છે, જે શરીરની નર્વસ સિસ્ટમને અસર કરે છે. સમયસર સારવાર ન મળે તો આ સાપ માણસને મારી શકે છે.
કિંગ કોબ્રા ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલોમાં વ્યાપકપણે જોવા મળે છે. કિંગ કોબ્રાની લંબાઇ 10 થી 13 ફૂટ સુધીની હોઇ શકે છે અને આ સાપ ખૂબ જ ડરામણો છે. તેનું ઝેર એટલું શક્તિશાળી છે કે એક ડંખ ઘણા લોકોના જીવ લેવા પુરતું છે.
સારી વાત એ છે કે કિંગ કોબ્રા માણસોથી દૂર રહે છે, પરંતુ જો તેને જોખમ લાગે તો તે હુમલો કરી શકે છે. કિંગ કોબ્રા હુમલો કરે છે ત્યારે તે તેની ફેણને ફેલાવે છે અને પછી ખૂબ જ ઝડપથી હુમલો કરે છે.
કિંગ કોબ્રા સામાન્ય રીતે નાના સરિસૃપ અને અન્ય સાપનો શિકાર કરે છે. તે મોટા સાપને પણ ખાય છે. કિંગ કોબ્રા જંગલોમાં છુપાયેલો રહે છે. તે કેટલીકવાર મનુષ્યો પર પણ હુમલો કરી શકે છે, જ્યારે તેને ખાવા માટે કોઈ શિકાર ન મળે ત્યારે તે હુમલો કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
