છૂટાછેડા લેવા આ લોકોને કરવું પડ્યું અબજોનું 'સેટલમેન્ટ'
લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં એક ના ભુલી શકાય તેવી અવસ્મરણિય પળ સમાન હોય છે, વિશ્વમાં કેટલાક લોકો પોતાના લગ્નજીવનને શાનદાર બનાવવા માટે આખું જીવન ખર્ચી નાંખે છે, તો કેટલાકના જીવનમાં લગ્ન ભંગાણના આણે પહોંચી જાય છે, તો કેટલાકના છૂટાછેડાનું સેટલમેન્ટ મોઘું પડી જાય છે. આજે અમે અહીં એવા જ કેટલાક હાઇપ્રોફાઇલ છૂટાછેડા અંગે જણાવી રહ્યાં છીએ કે, જેની સેટલમેન્ટ લાખોમાં નહીં પરંતુ અબજો ડોલરમાં પડ્યું છે.
આ યાદીમાં રૂપર્ટ મર્ડોકથી માંડીને આર્નોલ્ડ સહિતની અનેક જાણીતી સેલિબ્રિટીઓ છે. જેમણે છૂટાછેડા લેવા માટે 200 મિલિયન ડોલરથી લઇને 1.7 બિલિયન ડોલર સુધીનું સેટલમેન્ટ કરવું પડ્યું હતું. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ વિશ્વના સૌથી ખર્ચાળ છૂટાછેડા અંગે.

રૂપર્ટ મર્ડોક અને અન્ના મર્ડોક
રૂપર્ટ અને અન્ના મર્ડોકે છૂટાછેડા લેવા માટે 1.7 બિલિયન અને 110 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કર્યું હતું.

બેરિન અને સ્લીવિકા એક્કલેસ્ટોન
બેરિન અને સ્લીવિકા એક્કલેસ્ટોનને છૂટાછેડા લેવા માટે 1.2 બિલિયનનું સેટલમેન્ટ કર્યું હતું.

અદનાન ખાશોગ્ગી અને સોરાયા ખાશોગ્ગી
અદનાન ખાશોગ્ગી અને સોરાયા ખાશોગ્ગીને છૂટાછેડા લેવા માટે 875 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કરવું પડ્યું હતું.

ક્રેગ અને વેન્ડી મેસ્કો
ક્રેગ અને વેન્ડી મેસ્કોને છૂટાછેડાનું સેટલમેન્ટ 460 મિલિયન ડોલરમાં પડ્યું હતું.

મેલ અને રોબ્યેન ગિબ્સન
મેલ ઇને રોબ્યેન ગિબ્સન હોલિવૂડની જાણીતી હસ્તી છે, તેમને છૂટાછેડા લેવા માટે 425 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કરવું પડ્યું હતું.

રોબર્ટ અને શિલા જ્હોનશન
રોબર્ટ અને શિલા જ્હોનશન મનોરંજન જગત સાથે જોડાયેલા છે, તેમને છૂટાછેડાનું સેટલમેન્ટ 400 મિલિયન ડોલરમાં પડ્યું હતું.

રોમન અને ઇરિના એબ્રામોવિક
રોમન અને ઇરિના એબ્રામોવિકને છૂટાછેડા માટેનું સેટલમેન્ટ 300 મિલિયન ડોલરમાં પડ્યું હતું.

આર્નોલ્ડ સ્કાવરઝેન્ગેર અને મારિયા શ્રિવેર
આર્નોલ્ડ સ્કાવરઝેન્ગેર અને મારિયા શ્રિવેરને છૂટાછેડા માટેનું સેટલમેન્ટ 250-375 મિલિયન ડોલરમાં પડ્યું હતું.

ચાર્લેસ એડ્ગર ફિપ્કે અને માર્લેન ફિપ્કે
ચાર્લેસ એડ્ગર ફિપ્કે અને માર્લેન ફિપ્કેને છૂટાછેડા માટે 200 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કર્યું હતું.

માઇકલ અને માયા પોલસ્કાય
માઇકલ અને માયા પોલસ્કાયે છૂટાછેડા માટે 184 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
