આ 'છેલ્લી સેલ્ફી' બાદ તેઓ મોતને ભેંટી ગયા, જુઓ તસવીરો..
સામાન્ય રીતે તસવીરો યાદોને કંડારીને રાખવાના કામમાં આવે છે, યાદોનો સંગ્રહ કરવા માટે તસવીરો ઉત્તમ સાધન છે. પરંતુ કેટલીક તસવીરો વહી ગયેલા દિવસોની સાથે સાથે દુ:ખ પણ વ્યક્ત કરતી હોય છે. સેલ્ફી પણ તસવીરોનું એક મોર્ડન રૂપ છે જે યુવાનોની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે.
પરંતુ આજે અમે આપને કેટલીક એવી સેલ્ફી બતાવીશું જે લોકો દ્વારા લેવામાં આવેલી છેલ્લી સેલ્ફી છે કારણ કે ત્યારબાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. સેલ્ફી લીધા બાદ તેમની સાથે એવી ખતરનાક ઘટના ઘટી જેમાં તેમનું મોત થઇ ગયું.
આવો જોઇએ આ 'છેલ્લી સેલ્ફી'....

જેડિયલ
જેડિયલે આ તસવીર મોટરસાયકલ(બાઇક) એક્સિડેન્ટ પહેલા લીધી હતી, બાદમાં થયેલા અકસ્માતમાં તેનું મોત થઇ ગયું.

ઓસ્કર ઓટેરિયો
રાત્રે દારુ પીધા બાદ ઓસ્કર ઓટેરિયોએ મજાકમાં બંદૂક ની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી પરંતુ અચાનક બંદૂકની ટ્રીગર દબાઇ જતા તેનું મોત થઇ ગયું.

પોલિશ કપલ
આ પોલિશ કપલનું ખાઇમાં પડવાથી એ સમયે મોત થઇ ગયું જ્યારે તેઓ આ રેલિંગ પર ઊભા રહીંને પોતાની સેલ્ફી લેવાની કોશીશ કરી રહ્યા હતા.

કેરન
કેરન ઇ 1 ટનલ નદીના કિનારે સેલ્ફી લઇ રહી હતી, ત્યારે જ તેનો પગ લપસ્યો અને તે નદીમાં પડી ગયઇ જેમાં તેનું મોત થઇ ગયું.

બે ઇરાની મહિલા
આ બંને ઇરાની મહિલાઓની કહાણી થોડી અજબ છે, કાર ચલાવતી વખતે તેઓ પોતાની સેલ્ફી લેવા માગતી હતી તેમણે સેલ્ફી લઇ પણ લીધી, પરંતુ કારનું સંતુલન ગુમાવતા તેનું અકસ્માત થઇ ગયું. જોકે આ ઘટનામાં બંને માંડમાંડ બચી ગયા. પરંતુ હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે તેમણે હોસ્પિટલ જતી વખતે પોતાની આ સેલ્ફી લીધી.

ફોટોશોપના કાચા ખેલાડીઓએ કંઇક આ રીતે બગાડી તસવીરો
ફોટોશોપના કાચા ખેલાડીઓએ કંઇક આ રીતે બગાડી તસવીરો
વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
