જાણો શું કહે છે તમારા શરીર પર રહેલો તલ
લગભગ દરેક પુરુષ અને સ્ત્રીના કોઇને કોઇ અંગ પર તલ અવશ્ય હોય છે. એ તલનું શું મહત્વ છે? શરીરના કયા ભાગ પર તલનું શું ફળ મળે છે? જ્યોતિષના અભિન્ન અંગ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર શરીર કોઇ પણ અંગ પર તલ હોવો એ એક અલગ સંકેત આપે છે. જો તલ ચહેરા પર ક્યાંય પણ હોય, તો આપ વ્યક્તિના સ્વભાવને પણ સમજી શકે છે. ખાસ વાત એ છે કે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર તલ હોય તો ફળને શુભ માનવામાં આવે છે. જો તે ડાબા અંગ પર હોય તો મિશ્ર પરિણામ મળે છે.
આ પહેલા અમે તમને જણાવી દઇએ શરિરના કોઇ પણ અંગ પર તલ હોવાનો પ્રભાવ શું થાય છે, અમે તમને જણાવી દઇએ કે કેટલાક અંગોના નામ અને તે વ્યક્તિના વ્યક્તિત્વને કઇ રીતે ઉલ્લેખિત કરે છે. આ પણ સામુદ્રિક શાસ્ત્રની એક વિદ્યા છે, જેમાં વ્યક્તિના વ્યક્તિને તેના અંગોને જોઇ ઓળખી શકો છો.
ઉદાહરણ તરીકે જે પુરુષોના ખભા ઝુકેલા હોય છે, તે શાલીન સ્વભાવ અને ગંભીર હોય છે. તેમજ પહોળી છાતીવાળા પુરુષો ધનવાન હોય છે, તો લાલ હોંઠવાળા પુરુષ સાહસી હોય છે. તેમજ મહિલાના પેટ, વક્ષ અને હોંઠને લઇને તમામ પ્રમુખ અંગ કંઇકને કંઇક કહે છે.
હવે એક-એક સ્લાઇડ આગળ દબાવતા જાઓ અને જાણો તલના પ્રભાવ

માથા પર જમણી બાજુ
માથાના જમણા ભાગ પર તલ હોય તો તેમની પાસે હંમેશા ધન રહે છે.

માથા પર ડાબી બાજુ
માથા પર ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ક્યારેય કોઇ પરેશાની આવતી નથી.

કપાળ પર તલ
લલાટ પર તલ હોય તે ધન સંપતિ અને એશ્વર્યનો ભોગી હોય છે.

દાઢી પર તલ
દાઢી પર તલ હોય એ જીવન સાથીમાં મતભેદ થાય છે.

જમણી આંખ પર તલ
જમણી આંખ પર તલ હોય તો જીવન સાથી પાસેથી હંમેશા અને ઘણો વધારે પ્રેમ મળે છે.

ડાબી આંખ પર તલ
ડાબી આંખ પર તલ હોય તો જીવનમાં સંઘર્ષ અને ચિંતા બની રહે છે.

જમણા ગાલ પર તલ
જમણા ગાલ પર તલ હોય તો તે ધની પરિપૂર્ણ રહેશે

ડાબા ગાલ પર તલ
ડાબા ગાલ પર તલ હોય તો ધનની અછતના કારણે પરેશાની થાય છે.

હોંઠ પર તલ
હોંઠ પર તલ હોય તો કામ ચેતના વધારે હોય છે.

હોંઠ નીચે તલ
હોંઠ નીચે તલ હોય તો ધનની અછત રહેશે.

હોંઠ ઉપર તલ
હોંઠ પર તલ હોય તો વ્યક્તિ ધનવાન હોય છે, પરંતુ જિદ્દી સ્વભાવનો હોય છે.

ડાબા કાન પર તલ
ડાબા કાન પર તલ હોય તો, દુર્ઘટનાથી હંમસા બચીને રહેવા ઇચ્છે છે.

જમણા કાન પર તલ
જમણા કાન પર તલ હોય તો અલ્પાયુ યોગ કિન્તુ ઉપાયથી લાભ રહેશે.

ગર્દન પર તલ
ગર્દન પર તલ હોય તો જીવન આરામથી વ્યતિત થશે, વ્યક્તિ દીર્ઘાયુ, સુવિધા સંપન્ન થા અધિકારયુક્ત હોય છે.

જમણા હાથ પર તલ
જમણા ખભા પર તલ હોય તો સાહસ અને સમ્માન પ્રાપ્ત થશે.

ડાબા ખભા પર તલ
ડાબા ખભા પર તલ હોય તો પુત્ર સન્તાન હોવાની સંભાવના હોય છે અને પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે.

છાતી પર જમણી બાજુ તલ
છાતી પર જમણી બાજુ તલ હોય તો જીવન સાથીથી પ્રેમ મળશે

છાતી પર ડાબી બાજુ તલ
છાતી પર ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ભય વધારે રહે છે.

નાક પર તલ
નાક પર તલ હોય તો તમે જીવન ભર યાત્રા કરશો

જમણી હથેલી પર
જમણી હથેલી પર તલ હોય તો ધનનો લાભ વધારે રહેશે.

ડાબી હથેલી પર તલ
ડાબી હથેલી પર તલ હોય તો ધનની હાની રહેશે

પગ પર તલ
પગ પર તલ હોય તો યાત્રાઓ અધિક કરે છે.

ભવાના મધ્યમાં તલ
ભવાના મધ્યમાં તલ હોય તો વિદેશ યાત્રાથી લાભ મળશે.

જાંઘ પર તલ
જાંઘ પર તલ હોય તો એશ્વર્યશાલી હોવાની સાથે પોતાના ધનનો વ્યય ભોગ વિલાસમાં કરે છે. તેની પાસે નોકરીની અછત નથી રહેતી.

સ્ત્રીના ભવા પર તલ
સ્ત્રીના ભવાની મધ્ય તલ હોય તો આ સ્ત્રીના લગ્ન ઉચ્ચઅધિકારી સાથે થાય છે.

કમર પર તલ
કમર પર તલ હોય તો ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે.

પીઠ પર તલ
પીઠ પર તલ હોય તો જીવન બીજાના સહયોગથી ચાલે છે અને પીઠ પાછળ એ વ્યક્તિ અંગે ખરાબ વાતો કરવામાં આવે છે.

નાભી પર તલ
નાભી પર તલ હોય તો કામુક પ્રકૃતિ અને સંતાનનું સુખ મળે છે.

ડાબા ખભા પર તલ
ડાબા ખભા પર તલ હોય તો મનમાં સંકોચ અને ભય રહે છે.

જમણા ખભા પર તલ
જમણા ખભા પર તલ હોય તો સાહસ અને કાર્યક્ષમતા વધારે રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
