મોદીના 20 વર્ષ પહેલાના આ અંદાજને પણ જોઇ લો તસવીરોમાં...
''અમે અમારી વિઝા નીતિ બદલી શકીએ નહીં...'' મોદીને અમેરિકાના વિઝા નહીં આપવા માટે અમેરિકાએ આવા રટણો તો ઘણા કર્યા પરંતુ વડાપ્રધાન બનતાની સાથે જ બરાક ઓબામાએ મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી અને અમેરિકા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. આખરે એ દિવસ આવી પણ ગયો કે નરેન્દ્ર મોદી બીજી વખત અમેરિકા પ્રવાસ કરી રહ્યા છે.
હા આ પહેલા નરેન્દ્ર મોદીએ છેક 1993માં અમેરિકા પ્રવાસ કરેલો. એ વખતે તેઓ કોઇ નેતા પણ ન્હોતા. માત્ર એક જભ્ભા-લેંગાધારી એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે જ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો, અને આજનો દિવસ છે મોદી ભારતના ટોચના પ્રતિનિધિ બનીને અમેરિકાની મેજબાનીનો આનંદ માણશે. ભારતના વડાપ્રધન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર અમેરિકાનો પ્રવાસ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી જ્યારે એક સાધારણ ભાજપ કાર્યકર્તા હતા ત્યારે તેમણે વર્ષ 1993માં પહેલી વાર અમેરિકા ગયા હતા. તે સમયે તેઓ કેટલાક મિત્રોની સાથે ગયા હતા, અને ખૂબ ઓછા લોકો તેમને ઓળખતા હતા. હાલમાં મોદી દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ લોકપ્રિય નેતા બન્યા છે, ત્યારે તેમના અમેરિકન પ્રવાસ પર સૌ કોઇનું ધ્યાન છે. સોશિયલ મીડિયા પર હાલમાં મોદીની પહેલી અમેરિકન યાત્રાની તસવીરો ખૂબ જ ફરતી થઇ છે.
અહીં વનઇન્ડિયા આપના માટે નરેન્દ્ર મોદીની પહેલી અમેરિકા યાત્રાની એક્સક્લૂસિવ તસવીરો લઇને આવ્યું છે... જુઓ મોદીની પહેલી અમેરિકા યાત્રા તસવીરોમાં...

મોદીની પહેલી અમેરિકા યાત્રા તસવીરોમાં...

અમેરિકામાં મોજમસ્તી કરતા મોદી
અહીં વનઇન્ડિયા આપના માટે નરેન્દ્ર મોદીની પહેલી અમેરિકા યાત્રાની એક્સક્લૂસિવ તસવીરો લઇને આવ્યું છે... જુઓ મોદીની પહેલી અમેરિકા યાત્રા તસવીરોમાં...

અમેરિકામાં ભાજપના મિત્રો સાથે મોદી
અહીં વનઇન્ડિયા આપના માટે નરેન્દ્ર મોદીની પહેલી અમેરિકા યાત્રાની એક્સક્લૂસિવ તસવીરો લઇને આવ્યું છે... જુઓ મોદીની પહેલી અમેરિકા યાત્રા તસવીરોમાં...

મોદીની પહેલી અમેરિકા યાત્રા તસવીરોમાં

મિત્રો સાથે મોદી

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications