માઇક્રોમેક્સ કેનવાસ ફાયર: સસ્તામાં બેસ્ટ સ્માર્ટફોન
હવે આને તમે કંપનીનું પ્રમોશન કહો કે કંઇ બીજી તરકીબ, પંરતુ માઇક્રોમેક્સ કેનવાસ ફાયર એ 093 સ્માર્ટફોન કંપની દ્વારા કોઇ એનાઉન્સમેન્ટ વગર ઓનલાઇન સાઇટ ઇંફીબીમમાં ઉપલબ્ધ પણ થઇ ગયો છે.
મુંબઇના એક રીટેલર મહેશ ટેલિકોમે પોતાના ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપી કે માઇક્રોમેક્સ કેનવાસ ફાયર ઇંફીબીમમાં વેચાવાનું ચાલુ થઇ ગયું છે. મહેશ ટેલિકોમની માનીએ તો આ ફોનની કીંમત 6299 રૂપિયા છે પરંતુ ઇંફીબીમમાં તે 6,999 રૂપિયામાં મળી રહ્યો છે.
ફાયરમાં એન્ડ્રોયડનું 4.4.2 કિટકેટ ઓએસ આપવામાં આવ્યું છે, સાથે જ 4 ઇંચની ડબ્યૂવીજીએ ટીએફટી સ્ક્રીન જે 480x800 રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે. ફોનમાં 512 એમબીની રેમ અને 4 જીબીની ઇંટરનલ મેમરી આપવામાં આવી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે.
કેનવાસ ફાયરમાં આપવામાં આવેલા વધુ ફીચર્સ

5 મેગાપિક્સલનો રિયર કેમેરો
ડ્યુઅલ સિમ કેનવાસ ફાયર A093માં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવેલો છે.

ફ્રંટ કેમેરો
આ ઉપરાંત 0.3 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો લાગેલો છે.

1750 એમએએચની બેટરી
તેમાં વાઇફાઇ, બ્યૂટૂથ, એ જીપીએસ, 3જી અને 1750 એમએએચની બેટરી લાગેલી છે.

બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શન
કિટકેટ બેઝ્ડ કેનવાસ ફાયર ઇંફીબીમમાં આ સમયે બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનની સાથે મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
