Navratri Special : સાતમા નોરતે કરો માં કાળરાત્રીની પૂજા આ રીતે
આજે સાતમું નોરતુ. માં કાળરાત્રીની પૂજા કરવાનો ઉત્તમ દિવસ. માં કાળરાત્રીનુ રૂપ ખુબ જ ભયાનક છે પરંતુ માં તેમના બાળકો માટે ઘણી કોમળ છે. આ અંગે વધુ વાંચો અહીં.
આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. આજના દિવસે માં કાળીની પૂજા કરવામાં આવે છે. આ રૂપ ઘણું જ વિકરાળ અને ભયાનક છે, પરંતુ તેની સાથે જ ઘણું ફળદાયી છે. આજના દિવસે સાધકનું મન 'સહસ્ત્રાર' ચક્રમાં પ્રવેશ કરે છે. માં ભગવતીના આ રૂપની પૂજા કરવાથી ઘરમાં શુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આજની પૂજાનો આરંભ નીચે લખેલા મંત્રથી કરવો જોઇએ. આ મંત્રના જાપથી માં કાળી પ્રસન્ન થાય છે અને જોતકના તમામ મનોરથ પૂરા કરે છે.
या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
માંનું સાતમું રૂપ ઘણું જ વિકરાળ છે પરંતુ માંનું આ રૂપ પોતાના ભક્તોની ભલાઇ માટે રાખવામાં આવ્યું છે. માં કાળીને 'શુભંકારી' પણ કહેવાય છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઇને ભાગે છે. તે ગ્રહ-બાધાઓને પણ દૂર કરે છે. કહેવાય છે કે માં પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ કરતા નથી. નવરાત્રના દિવસોમાં માંની સાચા મનથી પૂજા કરવી જોઇએ. લોકો ઘટ સ્થાપિત કરીના માંની ઉપાસના કરે છે, જેને ખુશ થઇને માં હંમેશા પોતાના બાળકોની રક્ષા કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
