જુઓ એપલના ભવ્ય સ્પેસશિપ હેડક્વાર્ટરની અદભૂત તસવીરો
એપલનું નવું ક્યૂપરટિનોમાં બની રહેલું સ્પેસ હેડક્વાર્ટર કોઇ અલાયદી દુનિયાથી ઓછુ નથી. આ હેડક્વાર્ટરમાં એક અલગ દુનિયાની જેમ સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. એપલનું નવું કેમ્પસ 2.8 મિલિયન સ્ક્વેયરફૂટમાં ફેલાયેલું છે.
છેલ્લા 5 વર્ષોથી અમે એપલના નવા હેડક્વાર્ટર અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તેની ડિઝાઇન અંગે આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. એપલના આ નવા હેડક્વાર્ટરમાં લગભગ 13,000 કર્મચારી કામ કરશે જેમાં પાર્કિંગ માટે ઘણી સુરંગો બનાવવામાં આવી છે.
એપલના સ્પેસશિપ હેડક્વાર્ટરની અંદર શટલ બસો ચાલશે જે કર્મચારીઓને તેમના બ્લોક સુધી મૂકવા જશે. ઓફિસની અંદર 1000 લોકો બેસી શકે તેવું એક ઓડીટોરિયમ પણ બનાવવામાં આવશે.
આ ઉપરાંત આખા કેમ્પસમાં ખૂબ જ બધા વૃક્ષો અને છોડવાઓ લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. એટલે કે એપલની નવી ઓફિસ ફૂલ ગ્રીનરીથી ભરેલી રહેશે. આ બધાની ઉપરાંત એક મોટી કેન્ટિન, જિમ, સ્વિમિંગ પૂલ અને અન્ય ઘણી બધી સુવિધાઓ એપલના આ નવા હેડક્વાર્ટરમાં હશે.

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...

કઇક આવું હશે એપલનું નવું હેડક્વાર્ટર
એપલના નવા હેડક્વાર્ટરની તસવીરી ઝલક...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
